<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

શનિવારે મુખ્‍યમંત્રી સવારે ૧૧ વાગ્‍યે રાજકોટ આવશે રાજય પંચાયત વિભાગના ૨૦૦ થી ૩૦૦ કરોડના લોકાર્પણ સ્‍વા.મંદિરના હોલમાં કાર્યક્રમ યોજાશે

રાજકોટ કલેકટર ડો. ઓમપ્રકાશે પત્રકારોને જણાવ્‍યું હતું કે આગામી ૧૧મીના શનિવારે મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ સવારે ૧૧ વાગ્‍યે રાજકોટ આવશેઃ તેમનો

૧ાા કલાકનો કાલાવડ રોડ સ્‍વા. મંદિરના મુખ્‍ય હોલ ખાતે કાર્યક્રમ યોજાયો છેઃ કલેકટરે જણાવેલ કે રાજય પંચાયત વિભાગનો આ મુખ્‍ય કાર્યક્રમ છે. લગભગ ૨૦૦ થી ૩૦૦ કરોડ ના લોકાપર્ણ-ખાતમુર્હૂતો થશેઃ આ પ્રસંગે મિનીસ્‍ટરો ભાનુબેન-રાઘવજીભાઇ-કુંવરજીભાઇ વિગેરે ખાસ ઉપસ્‍થિત રહેશે. 

(3:09 PM IST)