News of Thursday, 9th October 2025
સુરતમાં ‘આપ' ના કોર્પોરેટર પાસે ર૯.૭૮ લાખની મિલ્કત મળી

સુરત તા. ૯ :.. આપના કોર્પોરેટર એસીબીના સકંજામાં આવ્યા છે. વોર્ડ ર ના કોર્પોરેટરની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે. ર૯.૭૮ લાખની અપ્રમાણસર મિલ્કત મળી આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
