<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

મારી બેરેકમાંથી કોબ્રા નીકળતા હતા:ચૈતર વસાવા

80 દિવસના જેલવાસ બાદ બહાર આવેલા ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો આક્ષેપ

80 દિવસના જેલવાસ બાદ બહાર આવેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે એક કેદીને કોઈએ છરી મારી,મારી નાની બેરકમાં કોબ્રા હતા અને વિસાવદરમાં શું ખેલ થયો હતો તે પણ કહ્યું હતું.હું બહાર ભલે ધારાસભ્ય હોવ પણ જેલમાં અંદર ગયા પછી જેલના જ નીતિ નિયમો પાળવા પડે મારી જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોત તો એનું મનોબળ તૂટી ગયું હોય.
(વિજય વસાણી ગાંધીનગર)

(10:25 PM IST)