News of Friday, 10th October 2025
પાટણના સિદ્ધપુર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન કાર્યક્રમ પૂર્વે ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી
પોલીસ અને કાર્યકરો વચ્ચે પડતા આ મામલો થાળે પડ્યો :ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

પાટણના સિદ્ધપુર ખાતે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પૂર્વે ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલા ચાલી થતા લોકોના ટોળા ભેગા થયા હતા. જોકે, પોલીસ અને કાર્યકરો વચ્ચે પડતા આ મામલો થાળે પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
