તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 11th October 2025
અકીલા ન્યૂઝ : રાજકોટ અમદાવાદ હાઇવે પર મુખ્યમંત્રી એ પોતાનો કાફલો અટકાવ્યો, રસ્તા પર ઉભેલા ખેડૂતો મળવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા, મુખ્યમંત્રીએ ખેડૂતોનું અભિવાદન જીલી તેમની સાથે મુલાકાત કરી, અચાનક સીએમનો કાફલો ઉભો રહેતા પોલીસ પણ દોડતી થઇ હતી.:જુઓ વિડીયો

(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
