<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

અકિલા ન્યૂઝ : સુરતમાં દીકરીને માતાજીનો વેશ ધારણ કરાવી લોકો સાથે હજારો રૂપિયા લઈ ધાર્મિક છેતરપિંડી આચરતા માં-બાપનો પર્દાફાશ, દીકરીને માતાજીનો વેશ ધારણ કરાવી લોકો સાથે આચરવામાં આવતી છેતરપિંડી, સુરત પોલીસ અને વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવ્યો પર્દાફાશ.:જુઓ વિડીયો

(12:53 PM IST)