<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

કામ કરનારને જ મંત્રી મંડળમાં સ્‍થાન મળશેઃ જગદીશ વિશ્વકર્મા

ભાજપના નવનિયુકત પ્રદેશ પ્રમુખનું સુચક નિવેદન

અમદાવાદ : જગદીશ વિશ્વકર્માએ મંત્રી મંડળ વિસ્‍તરણની ચર્ચા વચ્‍ચે સુચક નિવેદન આપ્‍યું છે.

તેમણે જણાવેલ કે, કામ કરનારને જ મળી શકે છે  સ્‍થાન.  તેમાં કોઇ ઓળખાણની જરૂર નથી. કામના આધારે જ મંત્રી પદ મળશે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્‍તરણ આવતીકાલે થવાની સંભાવના છે. રાજયપાલ આવતીકાલે જ હરિયાણાથી પરત ફરશે. મહારાષ્‍ટ્રનો કાર્યક્રમ મોકૂફ રાખનાર છે. (પ-રર)

(2:37 PM IST)