News of Thursday, 16th October 2025
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો: ધરમપુર કપરાડા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ
ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી: વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતી

વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ધરમપુર કપરાડા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી હતી. વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતી સેવાઈ છે. ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
