<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ડીનર ડિપ્લોમસી: જે.પી નડ્ડા સહિત નેતાઓએ મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચાઓ કરી

ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચાઓ

ગાંધીનગર : મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાયેલી ડીનર ડિપ્લોમસી દરમિયાન જે.પી નડ્ડા સહિતના નેતાઓએ મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચાઓ કરી હતી. આ દરમિયાન નવા મંત્રી મંડળના વિસ્તરણને આખરી ઓપ અપાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે જે.પી નડ્ડા અને સુનિલ બંસલ સાથે ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત ગુજરાત ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચાઓ કરી હતી.  

(12:55 AM IST)