News of Friday, 17th October 2025
કોડીનારના પ્રદ્યુમન વાજા અને સુરતના કુમાર કાનાણી બે નવા નામોનો સમાવેશ

સવારે ૯ વાગ્યે: વા મંત્રીમંડળમાં જેમનો સમાવેશ કરવામાં આવે છે તેમને ભુપેન્દ્રભાઈ પટેલ ખુદ ફોન કરી રહ્યા છે: પાનસુરીયા બાવળીયા પરસોત્તમ સોલંકી, કનુ દેસાઈ ઉપરાંત ઋષિકેશ પટેલને પણ સીએમોમાંથી નિમંત્રણ મળ્યું, પાંચ નામ જાહેર થયા પાંચે પાંચ રીપીટ.
જ્યારે કોડીનારના પ્રદ્યુમન વાજા અને સુરતના કુમાર કાનાણી બે નવા નામોનો સમાવેશ થયાનું વિજય વસાણી જણાવે છે
(9:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
