તા. ૨૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૬ ગુરૂવાર
News of Saturday, 18th October 2025
અમદાવાદ શહેરના ફટાકડા બજારોમાં દિવાળીની ખરીદીનો જામ્યો માહોલ
દિવાળી પૂર્વેના બે દિવસોમાં હજી પણ ખરીદદારી વધવાની શક્યતા

અમદાવાદ શહેરના વિવિધ ફટાકડા બજારોમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો છે. શાળાઓમાં વેકેશન પડી જતા છેલ્લા બે દિવસથી ફટાકડા ખરીદીનો માહોલ સર્જાયો છે. ફટાકડા પર GST યથાવત રહેતા આ વર્ષે ભાવ વધારો પણ નહીં. આકાશી આતશબાજી અને ફેન્સી ફાયર ક્રેકર આ વર્ષે ટ્રેન્ડમાં છે. વધુ અવાજ કરતા ફટાકડા કરતા ગ્રાહકો આતશબાજી અને ટ્રેન્ડી ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. દિવાળી પૂર્વેના બે દિવસોમાં હજી પણ ખરીદદારી વધવાની શક્યતા છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
