તા. ૨૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૬ ગુરૂવાર
અમેરિકામાં ગૌતમ અદાણીની ધરપકડનું વોરન્ટ : દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ સામે લાંચ અને છેતરપીંડીનો આરોપ : ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત અન્ય સાતે ૨૦ વર્ષમાં ૨ બિલિયન ડોલરવાળો લાભવાળો કોન્ટ્રાકટ મેળવવા ભ્રષ્ટાચાર આચર્યોઃ સૌર ઉર્જા એકમને વિકસિત કરવા ભારતીય અધિકારીઓને લગભગ ૨૬૫ મિલિયન ડોલર (રૂ.૨૨૩૭ કરોડ) લાંચ આપવાનો પણ આરોપ3:07 PM IST
ભારત અને ગયાના વચ્ચેના સંબંધો આત્મીયતાથી ભરેલા: પીએમ મોદીએ ગયાના સંસદના વિશેષ સત્રને સંબોધિત કર્યું : પીએમ મોદીએ કહ્યું, "ભારત અને ગયાના વચ્ચેનો સંબંધ ખૂબ જ ઊંડો છે, તે માટી, પરસેવો અને મહેનતનો સંબંધ છે. આનંદ અને દુ:ખના બંને સમયમાં ભારત અને ગયાના વચ્ચેના સંબંધો આત્મીયતાથી ભરપૂર રહ્યા છે.12:28 AM IST
સમગ્ર મણિપુરમાં તાકીદે AFSPA લાગુ કરો :હથિયારોની જપ્તી માટે ભાજપ સહિત 10 કુકી ધારાસભ્યોની માંગણી : મણિપુરમાં ફરી એકવાર બે જાતિ વચ્ચેનો સંઘર્ષ ભડક્યો :મણિપુર વિધાનસભાના 10 કુકી ધારાસભ્યોએ સમગ્ર રાજ્યમાં AFSPA લાગુ કરવાની માંગ કરી: AFSPA હેઠળ, સેનાને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા અપાઈ છે 10:45 PM IST
AAPની પહેલી યાદી આવતા જ અબ્દુલ રહેમાને ખુલ્લો બળવો કર્યો : કેજરીવાલને ફટકાર લગાવી : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી: 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતા ભડકો :સીલમપુરી સીટ પરથી ધારાસભ્ય અબ્દુલ રહેમાનની ટિકિટ રદ્દ કરી તેમની જગ્યાએ ચૌધરી ઝુબેર અહેમદને ઉમેદવાર બનાવાયા 9:49 PM IST
દેશની પ્રથમ સ્વદેશી લાઈટ ટેન્ક 'ઝોરાવર' સેનામાં જોડાશે: અંતિમ ટ્રાયલ માટે ચીન સરહદ પર પહોંચી : ભારતીય સેનાની પ્રથમ સ્વદેશી લાઇટ ટેન્ક જોરાવર લદ્દાખમાં અંતિમ પરીક્ષણ માટે તૈયાર: જોરાવરની અંતિમ પરીક્ષા 21 નવેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે યોજાશે : 25 ટન વજન ધરાવતી આ ટાંકી ફાયરપાવર, ગતિશીલતા અને રક્ષણ માટે સક્ષમ9:41 PM IST
UAEએ વિસ્તૃત વિઝા માફી માટે અરજદારોની પાત્રતા સ્પષ્ટ કરી: જે વ્યક્તિઓ 1 સપ્ટેમ્બર પછી રહેઠાણ અને વિઝા નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમને ગ્રેસ પીરિયડમાં પ્રવેશ અને રહેઠાણના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને દંડમાંથી મુક્તિ આપવામાં આવશે નહીં. : યુએઈના વિઝા સ્ટેટસને નિયમિત કરવા અથવા દંડ વિના દેશ છોડવા માટેની ગ્રેસ પીરિયડ 31 ડિસેમ્બરે સમાપ્ત થાય છે.9:35 PM IST
હવે વકફ બિલનો રિપોર્ટ રજૂ કરવાના સમય પર ધમાસાણ : : વિપક્ષ સભ્યોએ જેપીસી અધ્યક્ષના નિર્ણયનો કર્યો વિરોધ : લાંબી ચર્ચા બાદ આખરે વકફ એમેન્ડમેન્ટ બિલ સંબંધિત જેપીસી રિપોર્ટ તૈયાર:જેપીસી પ્રમુખ જગદંબિકા પાલે કહ્યું- સમિતિ શિયાળુ સત્રમાં રિપોર્ટ સબમિટ કરશે. વિપક્ષી સભ્યોએ સમિતિની મુદત વધુ લંબાવવાની માંગ કરી8:42 PM IST
ઝારખંડના એક્ઝિટ પોલ બાદ ભાજપ સક્રિય : રાંચીમાં ઉચ્ચ સ્તરીય બેઠક : શિવરાજસિંહ ચૌહાણ દિલ્હી પહોંચ્યા : ભાજપને વિશ્વાસ છે કે તે ઓબીસી અને આદિવાસી મતદારોના સમર્થનથી ઝારખંડ વિધાનસભા ચૂંટણી જીતશે. સાંતાલ પરગણામાં યોજાયેલા મતદાનને ભાજપ બાંગ્લાદેશી ઘૂસણખોરીના મુદ્દે આદિવાસી સમાજની જાગૃતિ તરીકે માની રહી છે8:21 PM IST
હિન્દુઓ પર અત્યાચાર થઈ રહયો છે : રસ્તા પર ઉતરવાની જરૂર છે : ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી હિન્દુ એકતા પદયાત્રાનો પ્રારંભ કરી રહયા છે : આજથી એટલે કે ૨૧મી નવેમ્બરથી ‘હિન્દુ એકતા' માટે તેમની કૂચ શરૂ કરી રહયા છે, જે ૨૯ નવેમ્બર સુધી ચાલશે : આ ૯ દિવસોમાં તે બાગેશ્વર ધામથી ઓરછા સુધીનું ૧૬૦ કિલોમીટરનું અંતર કાપશે9:51 AM IST
યુપીમાં લગ્નની જાનમાં બુલડોઝર પર ચડીને ઉડાડ્યા લાખો રુપિયા :વીડિયો થયો વાયરલ : વીડિયોને લઈને એવો દાવો કરાયો કે લગ્નમાં 20 લાખ ઉડાવવામાં આવ્યા.: વરરાજાના પિતાએ કહ્યું કે લગ્નમાં કેટલાક લોકોએ પૈસા ઉડાડ્યા અને લોકો લાખો રૂપિયા ઉડાવી દેવાની વાત કરવા લાગ્યા.એટલા રૂપિયા તો મારા ઘરમાં ક્યારેય કોઈએ જોયા નથી.1:06 PM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ10:46 AM IST
પ્રેમ આંધળો કહેવાય એ કહેવતને સાર્થક કરતી એક ચીની વિદ્યાર્થીની વાર્તા છે જે પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે દર અઠવાડિયે 10,000 કિલોમીટરનો પ્રવાસ કરે છે. : દરેક ટ્રીપનો ખર્ચ અંદાજે 6,700 યુઆન (રૂ. 78,117) છે. જેમાં રિટર્ન ફ્લાઈટ ટિકિટ, ટેક્સીનું ભાડું અને 4,700 યુઆન (રૂ. 54,791)નું ભોજન સામેલ હતું. પૈસા બચાવવા માટે તે રાત્રે તેના મિત્રના સોફા પર સૂઈ જાય છે.10:08 PM IST

હલ્લાબોલ......

સન્માન......

પેટ્રોલિંગ

સમાનતા.....

ભૂમિપૂજન
અકિલા સોશ્યિલ મીડિયાસુરત-વડોદરા હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો : બાઇકસવાર જીઇબીના બે કર્મચારીઓના કરૂણમોત : સાવા પાટિયા વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક અને બાઇક તથા અન્ય એક વાહન વચ્ચે ભયાનક ટક્કર: બે જીઇબીના કર્મચારી અમોલ પાટીલ અને પ્રજ્ઞેશ પટેલ સુરતથી વડોદરા બદલીનો ઓર્ડર લેવા જતા હતા ત્યારે અકસ્માત નડ્યો12:07 AM IST
કામરેજના ભૈરવ ગામે રસ્તાનું ખાતમુહૂર્ત3:54 PM IST
લો બોલો...શું થાય વિકાસ : નર્મદામાં તકેદારી અધિકારી પાસે ત્રણ જગ્યાનો ચાર્જ : ઈનચાર્જ તરીકે નર્મદા, સુરત અને વલસાડનો ચાર્જ હોય તો તકેદારી અધિકારી ત્રણ જગ્યાએ કંઈ રીતે ફરજ બજાવે ? : નર્મદા જિલ્લામાં સિવિલ હોસ્પિટલ થી લઈને મોટા ભાગની કચેરીમાં ઇન્ચાર્જ અધિકારી અને કર્મચારીઓથી ગાડું ગવડાવવામાં આવે છે.10:23 PM IST
રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ગુજરાતે વૈશ્વિક વિકાસની જે હરણફાળ ભરી છે તેને વધુ ઉન્નત ઊંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર ચિંતન શિબિર પૂરો પાડે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ: ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવો, કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ સહભાગી થયા8:41 PM IST
હાડોહાડ બંધાણીઓને પોતાના હૃદય પર રોલર ફર્યા જેવો આઘાત લાગી ગયો : અઢી કરોડના દારૂના નિકાલનો વિક્રમ પછી વધુ ૫૦ લાખનાં દારૂનો નિકાલ. અમદાવાદની રસપ્રદ ઘટના : એસીપી પ્રદીપસિંહ જાડેજા, એસીપી યુવરાજસિંહ ગોહિલ ટીમ દ્વારા ઇન્ચાર્જ સીપી અજય ચોધરી, સેકટર હેડ નીરજ બડ ગુજ્જર, ડીસીપી રવિ સેનિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી : જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકની પરંપરા આગળ વધી10:09 AM IST
અમદાવાદમાં ૧૩ કરોડનું ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેતા ખળભળાટ : સુરત પોરબંદર પછી ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચોધરી , જોઇન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણ ટીમને ફરી એક મોટી સફળતા મળીઃ આરોપી ઝીશાન દત્તા પાવલે ૮ ગુન્હામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું: કારતૂસ સાથે ૨ હથિયાર મળી આવ્યા4:29 PM IST
યુવાધનને નશાની ગર્તામાં ધકેલાઈ જતા રોકવા સુરત એસઓજી મેડિકલ સ્ટોર પર ત્રાટકી : ડોક્ટરનાં પ્રિસ્ક્રીપશન વગર નશાકારક સિરપ વેચાણનું ભૂત ફરી ધૂણ્યું... સીપી અનુપમસિંહ ગેહલોતનાં ધ્યાને આવતા તુરંત કાર્યવાહી : ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી રાજદીપસિંહ નકૂમના માર્ગદર્શન હેઠળ પીઆઇ અશોક ચોધરી ટીમને વધુ એક સફળતા10:54 AM IST
કાલાવાડ રોડ સ્વામિનારાયણ મંદિરને ત્રણ અલગ-અલગ વીજ કનેકશન બાબતે કાર્યપાલક ઇજનેરની નોટીસઃ કનેકશન મર્જ કરો : ત્રણેય વીજ જોડાણો વચ્ચે પાવર હદ નથીઃ કલમ ૪ર૮ મુજબ એક કરતા વધુને પ્રિમાઇસીસ વાળી જગ્યા એક કરતા વધુ વીજ જોડાણ નહિ ચાલે... : પ્રેમવતી-કુમાર છાત્રાલય વચ્ચે પણ હલાણ બંધ કરવા વીજતંત્રની સૂચના : બીજી બાજુ મહિલા કોલેજ સબ ડિવીઝનના ડે. ઇજનેર ગઢવી મેડમ કહે છે... ત્રણેય વીજ કનેકશનમાં અલગ અલગ સર્વે નંબર હોય મર્જ કરવાની જરૂરિયાત નથીઃ અમે ઉપર રીપોર્ટ કરી દીધો છે3:06 PM IST
હોન્ડા ન લઇ દેતાં જોગીન્દરે સાવકા પિતાને પતાવી દીધા : રાજકોટમાં વધુ એક હત્યાઃ કટારીયા ચોકડીએ ઝૂપડામાં રહી દેશી દવા વેંચતા હરિયાણાના ૪૦ વર્ષિય રાજેશભાઇ કુમારપાલનું મોત પડી જતાં ઇજાથી નહોતું થયું, હત્યા થઇ હતીઃ પોલીસે મૃતકના પત્નિએ જે તે વખતે પતિને ઇજા કઇ રીતે થઇ તે કહ્યું નહોતું: મૃત્યુ બાદ વિસ્તૃત પુછતાછ કરી પોલીસે સાચી વિગતો મેળવી ગુનો નોંધ્યોઃ પથ્થર કે હથોડો ફટકારી મોતને ઘાટ ઉતાર્યાની પ્રાથમિક વિગતો ખુલીઃ હત્યાનો ભોગ બનનાર રાજેશના જોગીન્દરની માતા કમલેશબેન સાથે ત્રીજા લગ્ન હતાં: તેની પત્નિ અને સંતાનો વડોદરા રહે છેઃ તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરા, પીએસઆઇ ભરવાડ અને ટીમે આરોપીનું પગેરૂ દબાવ્યું, હાથવેંતમાં : બાવીસ વર્ષ પહેલા કિશન સાથે લગ્ન કરનાર કમલેશબેનને પાંચેક વર્ષ પહેલા મોટી બાના ભત્રીજા રાજેશ કુમારપાલ સાથે પ્રેમ થઇ જતાં લગ્ન કર્યા હતાં: બહારગામ રહેતો આગલા ઘરનો પુત્ર જોગીન્દર દસેક દિવસથી પત્નિ સાથે રાજકોટ રહેવા આવ્યો હતોઃ ૧૮મીએ જોગીન્દરે ઝૂપડે આવી જમ્યા બાદ હોન્ડા લઇ દેવાનું કહી સાવકા પિતા રાજેશ સાથે ઝઘડો કર્યોઃ કમલેશબેને એક વખત છોડાવ્યા, પણ જોગીન્દર ફરી ઉશ્કેરાયો અને હુમલો કરી ભાગી ગયો હતોઃ કમલેશેબેને જે તે વખતે હુમલો થયાની સાચી વિગતો જણાવી નહોતી 3:05 PM IST
સીંગતેલ - કપાસીયા તેલમાં વધુ ૧૫ રૂા. તૂટયા4:40 PM IST
રામકથા શ્રવણઅર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરનાં વિર તાત્યાટોપે ટાઉનશીપ ખાતે ઉતારાની અફલાતુન વ્યવસ્થા : ઉતારામાં ૪પ૦૦ થી પ૦૦૦ લોકોને રહેવા-જમવા, ચા-પાણી-નાસ્તા સહિતની સંપુર્ણ સુવિધા :ઉતારા માટે રજીસ્ટ્રેશન કથાસ્થળ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, એરપોર્ટવાળા ગેઇટ પાસે તા. રર,ર૩ સવાર ૭ થી મોડીરાત સુધી ચાલુ રહેશેઃ કથા દરમ્યાન ચાલુ દિવસોમાં પણ રજીસ્ટ્રેશન ચાલુ રહેશે. 2:27 PM IST
જામનગરથી આવતા વાહનોને પરાપીપળીયા પાસેથી ડાયવર્ટ કરોઃ બેડી ચોકડીના વાહન વ્યવહારને એઇમ્સ ચોકથી ડાયવર્ઝન આપો : માધાપર ચોકડી ટ્રાફીક સમસ્યાઃ મ્યુ.કમિશનર અને પોલીસ કમિશનરને જાગૃત નાગરિકનો નકશા અને નિવારણ સાથેનો પત્ર : ૧પ૦ ફુટ રીંગ રોડ પર માધાપર ચોકડીથી બેડી તરફ અન્ડરબ્રિજની કાર્યવાહી તાકિદે કરવા પણ શહેરીજનોની માંગ3:06 PM IST
ભીખ માગતા બાળકોમાં શિક્ષણની ભૂખ જગાડવાનું ધ્યેયઃ જીતુભાઇ વિશ્વનીડમ : ‘‘વિશ્વનીડમ ગુરૂકૂલમ'' રવિવારે રામાયણ-મહાભારતના ચિત્રોથી રંગાશે : ઝુંપડપટ્ટીના બાળકોના જીવનમાં શિક્ષણનો પ્રકાશ પાથરશે ૩ કરોડના ખર્ચે નિર્માણાધિન ‘વિશ્વનીડમ ગુરૂકૂલમ' : જીતુભાઈએ ૨૫ વર્ષ પહેલા રોપાયેલ છોડ આજે વટ વળક્ષ બની ખીલવા જઈ રહ્યો છે. જેમાં ૩૦૦ થી વધુ ઝુપડપટ્ટીના બાળકો શિક્ષણ લઈ શકે અને રહી શકે તેવી સગવડ બનાવવામાં આવી છે. : બાળક ભીખ ન માંગે તેના માટેનું માધ્યમ શિક્ષણ છે. શિક્ષણ ગોલ નથીઃ જીતુભાઇ વિશ્વનીડમ : વિશ્વનીડમ દ્વારા ઝુંપડપટ્ટીમાં ગરીબ બાળકો અને ભીખ માગતા બાળકોને ભણાવવા માટે કલરવ સંસ્કાર કેન્દ્રો ચાલી રહ્યા છેઃ બાળકોને ઘોડે સવારી, બ્યુટી પાર્લર, સીવણ ક્લાસ, રસોઈ શાષા, ગૌપાલન, સજીવ ખેતી, ઈલેક્ટ્રીક કામ, રસોઈ વગેરે જેવા અનેક જીવન ઉપયોગી વ્યવસાયોની તાલીમ પણ આપવામાં આવશેઃ જીતુભાઈ વિશ્વનીડમ ગૌશાળા પણ ચલાવે છે જેમાં ૫૦ ગાયો પણ છે. આગામી સમયમાં હાઇડ્રોફોનિક ખેતી અને સોલાર પાર્ક કરવાનું પણ આયોજન11:54 AM IST
રાજકોટમાં ત્રણ વાહનની ડેકી તોડી રોકડ ચોરી લેનાર છારાગેંગના બે પકડાયાઃ ૭ ગુના ઉકેલાયા : ચોરી-ચિલઝડપ કરી દાનપુણ્ય કરવાની પણ સુત્રધારને મનોજને આદતઃ ૪૧ ગુનામાં સંડોવણીઃ ક્રાઇમ બ્રાંચે સાગ્રીતને પણ દબોચ્યો રાજકોટ, મુંબઇ, વલસાડ, દિલ્હીમાં કરી હતી ચોરીઓઃ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી. બસિયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને ટીમની કાર્યવાહીઃ કળષ્ણદેવસિંહ, વિજયરાજસિંહ, પ્રદીપસિંહ અને મૈસુરભાઈની બાતમી : આંગડીયા પેઢી આસપાસ રેકી કરી રૂપિયા લઇને નીકળનારનો પીછો કરી શિકાર બનાવતાં: હેલ્મેટ, માસ્ક, નંબર પ્લેટ બદલવાના સ્ટીકર, ડેકી તોડવાના ખાસ સાધનો, રોકડા ૬ લાખ, ટુવ્હીલર, થેલો, મોબાઇલ સહિત ૬.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે2:46 PM IST
ચિંતન શિબિરના પ્રારંભ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા : મુખ્યમંત્રી અને પ્રવાસન અને વન મંત્રી મુળુભાઈ બેરા સાથે સોમેશ્વર પૂજા કરી : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સોમનાથ ટ્રસ્ટના માહિતી કેન્દ્રમાં પ્રસારિત થનાર શ્રદ્ધાળુઓ માટેની ઇન્ફોર્મેટીવ ડોક્યૂમેન્ટરીનું વિમોચન3:18 PM IST
૧ લી ડિસેમ્બરે દિલ્હીમાં દલિત, ઓબીસી, લઘુમતી, આદિવાસી પરિષદની રેલી : સંવિધાનની રક્ષા, જાતિગણના દ્વારા સામાજીક ન્યાય, આરક્ષણની મર્યાદા પ૦ ટકાથી વધારવા, ઇવીએમનો વિરોધ અને બેલેટથી ચુંટણી યોજવાની માંગ, વકફ કાનુનનો વિરોધ, મોબલીંચીંગ, બુલડોઝર અને ભડકાઉ ભાષણનો વિરોધ અને દેશમાં ફરીથી કાનુન વ્યવસ્થા પુનઃ ગઠીત કરવાની માંગ સાથે ફુંકાશે રણશીંગું : ‘ડોમા' પરિષદના રાષ્ટ્રીય ચેરમેન ડો.ઉદીત રાજની અધ્યક્ષતાઃ ગુજરાતના પુર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખ રેલીમાં ભાગ લઇ માંગણીઓને સંપુર્ણ ટેકો આપશે 12:09 PM IST
રશિયાની ધમકીથી યુએસ ગભરાયું હોવાના સમાચાર5:17 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST







































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી














































































































































































































