News of Saturday, 18th October 2025
બનાસકાંઠા ભરકાવાડા હોટલ ખાતે હની ટ્રેપ કરનાર ટોળકીના એક આરોપીની ધરપકડ
પોલીસની ખોટી ઓળખ આપી ધમકાવી લાખો રૂપિયા પડાવ્યા:અશ્વિન પટેલ નામના આરોપીની છાપી પોલીસે કરી ધરપકડ:આરોપી પાસેથી ચાર લાખ રૂપિયા રિકવર કરાયા

બનાસકાંઠા ભરકાવાડા હોટલ ખાતે હની ટ્રેપ કરનાર ટોળકીના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની ખોટી ઓળખ આપી ધમકાવી લાખો રૂપિયા પડાવ્યા હતા. અશ્વિન પટેલ નામના આરોપીની છાપી પોલીસે ધરપકડ કરી હતી . આરોપી પાસેથી ચાર લાખ રૂપિયા રિકવર કરાયા છે. હનિટ્રેપમાં સંડોવાયેલા બે મહિલા સહિત પાંચ આરોપીઓની શોધખોળ પોલીસે હાથ ધરી છે. અખ્તર શાહ, પવનબેન ઉર્ફે પ્રવિણાબેન પ્રજાપતિ, ટીનાજી ઠાકોર, બાબુજી સોલંકી અને કોમલ પંચાલ ફરાર થઈ ગયા છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
