News of Saturday, 18th October 2025
દિવાળીમાં મુસાફરોનો ધસારો:એક્સ્ટ્રા બસના સંચાલનની વ્યવસ્થા જોવા હર્ષ સંઘવીએ ગીતામંદિર એસટી સ્ટેશનની લીધી મુલાકાત
ટ્રાન્સપોર્ટ વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યાં

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશનની મુલાકાતે પહોચ્યાં હતા. દિવાળી પર્વે લોકોનો વતનમાં જવા ધસારો ખાળવા માટે એક્સ્ટ્રા બસ સંચાલનની વ્યવસ્થા નિરીક્ષણ કરવા હર્ષ સંઘવી પહોચ્યાં હતા. દિવાળીનાં તહેવાર નિમિતે બસ સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ હોય છે. ટ્રાન્સપોર્ટ વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યાં હતા.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
