<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

દિપાવલીના શુભ દિને SGVP શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ છારોડીમાં દસહજાર દિપો પ્રગટાવી આરતી

દિપાવલીના શુભ દિને SGVP શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ છારોડીમાં બિરાજીત શ્રી ઘનશ્‍યામ મહારાજની સાનીધ્‍યમાં દસહજાર દિપો પ્રગટાવી આરતી ઉતારી પુજન  બાદરંગ બેરંગી રંગોળી બનાવવામાં આવી હતી તેવું કનુભગતની એક યાદીમાં જણાવાયું

(10:51 PM IST)