<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

સુરતના પલસાણામાં ગ્લોબલ ટેક્સટાઈલ પાર્કમાં આવેલી નાવ્યા ફોર્મમાં આગ લાગીં

ભીષણ આગ લાગતા ફેક્ટરી પરનો શેડ પર તૂટી પડ્યો: તમામ સામાન બળીને ખાખ થઈ ગયો

સુરતના પલસાણામાં મિલમાં ભીષણ આગ લાગી  છે. ગ્લોબલ ટેક્સટાઈલ પાર્કમાં આવેલી નાવ્યા ફોર્મમાં આગ લાગીં હતી. ફોમના ગાદલા બનાવતી કંપનીમાં  ભીષણ આગ લાગી હતી. જેમા ફેક્ટરી પરનો શેડ પર તૂટી પડ્યો હતો.  દિવાળી હોવાથી કોઈ હાજર ન હોવાથી તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા 

(1:05 AM IST)