<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

બેસતા વર્ષના દિવસે તાપીમાં વાતાવરણમાં પલટો :વ્યારામાં વરસાદ

વ્યારાના સ્ટેશનરોડ વિસ્તાર, મિશનનાકા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ: ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી

તાપીમાં બેસતા વર્ષની સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે ઝરમરિયો વરસાદ વરસ્યો હતો. જિલ્લાના વ્યારામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વ્યારાના સ્ટેશનરોડ વિસ્તાર, મિશનનાકા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે

 

(7:09 PM IST)