<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

ગુજરાતમાં સિંહનો વિસ્‍તાર વધ્‍યોઃ ભાણવડ અફારીમાં ૧૧ સિંહ બાળની ઝલક

એશીયાટીક સિંહોને સૌરાષ્‍ટ્રની ભૂમિ ખુબ જ માફક આવી

પોરબંદરઃ એશીયાટીક સિંહો જે પહેલા ફકત સાસણ-ગીરના જંગલોમાં જ જોવા મળતા તે હવે વિસ્‍તરણ પામીને અમરેલી તથા પોરબ઼દર જીલ્‍લાઓમાં પણ પોતાનું રહેઠાણ બનાવી વંશવૃધ્‍ધી કરી રહ્યા છે. તાજેતરમાં પોરબંદર જીલ્‍લાના ભાણવડ ખાતે જંગલ સફારીમાં ૧૧ જેટલા સિંહ બાળ મોજ મસ્‍તી કતા કેમેરામાં કેદ થયા છે. હાલમાં જ સિંહોનો સંવનનકાળ પૂર્ણ થયો છે. સિંહ પ્રેમીઓમાં ભારે ઉત્‍સુકતા જોવા મળી છે.

(1:17 PM IST)