હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 24th October 2025
વિરમગામના ગ્રામ્ય મતવિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટીંમાં જોડાયા
દેત્રોજના રૂદાતલા ગામમા 100 વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

અમદાવાદ જિલ્લાની વિરમગામ વિધાનસભા બેઠકમાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ધારાસભ્ય હાર્દિક પટેલના મત વિસ્તારમાં આવતા દેત્રોજના રૂદાતલા ગામમા 100 વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટીંમાં જોડાયા છે. આપના પ્રદેશ કોષાધ્યક્ષ કિરણ પટેલ સહિત સ્થાનિક હોદેદારોની ઉપસ્થિતિમા આપમા જોડાયા હતા .
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
