તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૮ મંગળવાર
News of Sunday, 26th October 2025
બનાસ ડેરીમાં ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરીની પુન:વરણી
વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની વરણી : બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં વરણીની જાહેરાત

અમદાવાદ તા.૨૬ : બનાસ ડેરીમાં ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરીની પુન:વરણી કરવામાં આવી છે આ ઉપરાંત વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની વરણી કરવામાં આવી છે
બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં વરણીની જાહેરાત કરવામાં આવી છે શંકરભાઈ ચૌધરીની ફરી વરણી થતા લોકોમાં ઉત્સાહ છવાયો છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
