<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

બોગસ ડીગ્રીઓ માટે કુવિખ્‍યાત વોન્‍ટેડ આરોપી અભિષેક ધારીવાલ ૧૭ વર્ષે મુંબઇથી વડોદરા ક્રાઈમ બ્રાન્‍ચ ઊંચકી લાવી : વડોદરા સહિત ગુજરાતભરમાં માગો તે બનાવટી ડિગ્રી, માર્કશીટ સર્ટિફિકેટ આપી ખળભળાટ સર્જનાર આખરે વિશેષ અભિયાન અંતર્ગત સકંજામાં સપડાયો : CBI બેક ગ્રાઉન્‍ડ ધરાવતા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર, જોઇન્‍ટ સીપી લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા, ઇન્‍ચાર્જ એસીપી ડીજે ચાવડાના માર્ગદર્શનમાં મોટી સફળતા : જેમના અને પીઆઇ એચ.ડી તુવરના નેતળત્‍વ હેઠળ પીઆઇ એન. જી જાડેજા તથા psi બી. વી.ગોહિલ ટીમની બાતમી આધારે થયેલ કાર્યવાહીની થયેલ છે તેવા પીઆઇ આર. જી.જાડેજા અકિલા સમક્ષ રસપ્રદ કથા વર્ણવે છે11:04 AM IST

રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત મધ્‍ય અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્‍યમથી ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેવા સંભવઃ ૪૮ કલાક દ. ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે : ગુજરાત પર બેવડું સંકટ? અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્‍ટમ્‍સ સક્રિય થવાની તૈયારીમાં, ગુજરાત સહિત દેશભરમાં ઠેર ઠેર ભારે વરસાદની આગાહી ગુજરાત નજીક અરબી સમુદ્ર પર હવાનું ઊંડું દબાણ સર્જાયું જ્જ બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્‍ટમ્‍સ સક્રિય થવાની તૈયારીમાં.જ્જ આગામી ૪૮ કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે.જ્જ રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્‍યોમાં પણ વરસાદી માહોલ.જ્જ માછીમારોને દરિયો ન ખેડવા ભારતીય હવામાન વિભાગની ચેતવણી વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્‍તારો અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે12:43 PM IST

‘હું પણ વીઆઇપી પાસ લઇને આવ્‍યો છું' કહી વિડીયો ઉતાર્યો પછી છરી કાઢી મહેકગીરીએ આડેધડ ફેરવીઃ ત્રણ ઘવાયા : રાજકોટમાં કણકોટ રોડ પરસાણા ચોકમાં રાતે ઘટનાઃ કપલ પાસ લઇને વીઆઇપી બેઠકની આગલી હરોળમાં બેઠુ હોઇ કમિટી મેમ્‍બરે બીજા મહેમાન આવતાં હોઇ પાછળ બેસવા વિનંતી કરતાં શખ્‍સે ઉશ્‍કેરાઇ જઇ છરી કાઢી તૂટી પડયોઃ કાર્યકરોએ પકડી લીધો : પંદર વર્ષથી કમિટી મેમ્‍બર તરીકે સેવા આપતાં મોૈલિકભાઇ સાવલીયા, સ્‍વ. પોપટભાઇ સોરઠીયાના પોૈત્ર હરેશભાઇ સોરઠીયા અને અશોકભાઇ ફળદુને ઇજાઓ થતાં સારવાર હેઠળઃ તાલુકા પોલીસે મોૈલિકભાઇની ફરિયાદ પરથી લાઇટ હાઉસમાં રહેતાં જ્‍વેલર્સ શો રૂમ સંચાલકના પુર્વ ડ્રાઇવર મહેકગીરી જગદીશગીરી ગોસ્‍વામીની ધરપકડ કરી 3:06 PM IST