News of Tuesday, 28th October 2025
CID માં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતી મૃતક કોન્સ્ટેબ્લની પત્નિ સામે કારંજ પોલીસ મથકે ફરિયાદ
કોન્સ્ટેબલ મૃત્યુ બાદ તેની પત્નિએ બીજા લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પણ 15 લાખ રૂપિયા પેન્શનના લઈ લીધા

અમદાવાદ: અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં મૃતક કોન્સ્ટેબલની પત્ની સામે ફરીયાદ નોંધાઈ છે. કોન્સ્ટેબલ મૃત્યુ બાદ તેની પત્નિએ બીજા લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પણ 15 લાખ રૂપિયા પેન્શનના લઈ લીધા હતા. પેન્શન ઓફિસને આઘટનાની જાણ થતા, કાંરજ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો. પોલીસે ફરિયાદ લઈ આગળ ની તપાસ શરૂ કરી. આરોપી હાલમાં CID માં જુનિયર ક્લાર્ક છે.
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
