<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

સચિવાલય પરિસર પણ વરસાદી પાણીમાં તરબતર થઈ ગયો

રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સચિવાલય પરિસર પણ વરસાદી પાણીમાં તરબતર થઈ ગયો હતો. અધિકારીઓ દ્વારા તાત્કાલિક પાણીની નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહાર પણ થોડીવાર માટે પ્રભાવિત થયો હતો.

(12:27 AM IST)