<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

અકિલા ન્યૂઝ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સીડી પરથી લપસી ગયા, અમદાવાદમાં સરદાર પટેલ જયંતી નિમિત્તે પુષ્પહાર કર્યા બાદ વરસાદના કારણે પગથિયા ભીના હોવાના કારણે સીડી ઊતરતી વખતે પગ લપસી જતાં લપસી ગયા હતા, સિક્યોરિટી સ્ટાફ તુરંત દોડ્યો હતો : જુઓ વિડીયો

(6:13 PM IST)