News of Thursday, 6th November 2025
ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ શનિવારથી ઓનલાઈન ભરી શકાશે:બોર્ડનું નોટિફિકેશન જાહેર
બોર્ડે આ સાથે ધોરણ 10-12માં ફોર્મ ભરવા માટે પરીક્ષા ફી દર્શાવતું પત્રક પણ જાહેર કર્યું

ગુજરાતમાં ફેબ્રુઆરી 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ઓનલાઈન ભરી શકાશે. બોર્ડે આ સાથે ધોરણ 10-12માં ફોર્મ ભરવા માટે પરીક્ષા ફી દર્શાવતું પત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
