News of Wednesday, 12th November 2025
ગુજરાત ATS પકડેલા 3 આતંકી મામલે મોટી કાર્યવાહી
આતંકીના હૈદરાબાદના રાજેન્દ્રનગરમાં મકાનમાં સર્ચ ઓપરેશન: અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી

ગુજરાત ATS પકડેલા 3 આતંકી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આતંકી ડૉ.અહેમદ સૈયદના નિવાસસ્થાને ATSનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. આતંકીના હૈદરાબાદના રાજેન્દ્રનગરમાં મકાનમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે.
સર્ચ દરમિયાન મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવા જથ્થો મળ્યો છે. આતંકી ઘરે થી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. ગુજરાત ATS કેમિકલ જથ્થો સીઝ કર્યો છે. યુપીના બે આતંકી આઝાદ અને સુહેલ ઘરે પણ ગુજરાત ATS નું સર્ચ શરૂ છે
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
