<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

ખાદ્યતેલના ભાવમાં એકંદરે ટકેલુ વલણ : જાણો સીંગતેલ કપાસિયા એની સોયાબીન સહિતના તેલનો શું રહયૉ ભાવ

પામોલીન નવા ડબ્બા રૂપિયા 2,150, કોપરેટ રૂપિયા 5,900, સરસીયુ મોળું રૂપિયા 2,470 રહ્યા:15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2,280, મકાઈ તેલ 15 લીટરમાં રૂપિયા 2,100, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 700થી રૂપિયા રહ્યા

અમદાવાદ ખાતે એકંદરે સીંગતેલના ભાવમાં ટકેલુ વલણ જોવા મળ્યું હતું. સીંગતેલ નવો ડબ્બો 15 કિલોનો ભાવ રૂપિયા 2,600થી 2880 રહ્યા હતા. જ્યારે સિંગતેલ નવો ડબ્બો 15 લીટર ભાવ રૂપિયા 2430 રહ્યો હતો.

અમદાવાદ ખાતે કપાસીયા તેલના 15 કિલોમાં નવા ડબ્બાનો ભાવ એકંદરે સ્થિર રહ્યા છે. આ જાતમાં ભાવ રૂપિયા 2,250, ઊંચામાં રૂપિયા 2,350 રહ્યા હતા. આ ઉપરાંત સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2,280 હતા.દિવેલના ભાવ રૂપિયા 2250 રહ્યા હતા.

અમદાવાદ ખાતે વિવિધ તેલના ભાવો

વિવિધ તેલભાવ રૂપિયામાંસિંગતેલ (જૂનો ડબ્બો) (15 કિલો)-સિંગતેલ (નવો ડબ્બો) (15 કિલો)2600-2680સિંગતેલ (નવો ડબ્બો) (15 લીટર)2400કપાસીયા (જૂનો ડબ્બો) (15 કિલો)-કપાસીયા (નવો ડબ્બો) (15 કિલો)2250-2380રાઈસ બ્રાન તેલ (15 લીટર)2150સોયાબીન (નવો ડબ્બો) (15 કિલો)2280દિવેલ2250પામોલીન (જૂનો ડબ્બો) (15 કિલો)-પામોલીન (નવો ડબ્બો)2150કોપરેલ5900વનસ્પતિ2020-2300સરસીયુ (મોળુ)2470સરસીયુ (તીખું)2620સનફ્લાવર તેલ (15 લીટર)2280મકાઈ તેલ (15 લીટર)2100કપાસિયા તેલ (5 લીટર)700-740સીંગતેલ (5 લીટર)730-760

અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બા રૂપિયા 2,150, કોપરેટ રૂપિયા 5,900, સરસીયુ મોળું રૂપિયા 2,470 રહ્યા હતા. જ્યારે 15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2,280, મકાઈ તેલ 15 લીટરમાં રૂપિયા 2,100, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 700થી રૂપિયા 740 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. સીંગતેલ 5 લીટરના ભાવ રૂપિયા 10 વધી રૂપિયા 730થી રૂપિયા 760 વચ્ચે કામકાજ ધરાવતા હતા.

(11:57 PM IST)