તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Sunday, 16th November 2025
નડિયાદના સંતરામ મંદિર રોડ પર આવેલ વર્ગો કોમ્પ્લેક્સમાં આગ લાગી
ફ્રિજ, ટીવીના હોમ એપ્લાયન્સીસના ગોડાઉન અને અન્ય દુકાનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડના બે ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોચીને આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો

નડિયાદના સંતરામ મંદિર રોડ પર આવેલ વર્ગો કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. વર્ગો કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં આગ લાગી હતી. ફ્રિજ, ટીવીના હોમ એપ્લાયન્સીસના ગોડાઉન અને અન્ય દુકાનોમાં આગ લાગી હતી. નડિયાદ ફાયર બ્રિગેડના બે ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોચીને આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો. કોમ્પ્લેક્સમાં વેન્ટિલેશનની જગ્યા ના હોવાથી ધુમાડો સમગ્ર કોમ્પ્લેક્સમાં ફેલાયો છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
