તા. ૧૮ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં એસજી હાઇવે પર વિકાસ કાર્યોની સમીક્ષા કરવા અધિકારીઓ સાથે બેઠક યોજી
મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ગરિમા પ્રોજેક્ટ પર એક વ્યાપક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

અમદાવાદ : રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં એસજી હાઇવે પર વિકાસ કાર્યોની સમીક્ષા કરવા માટે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત ગુજરાતમાં મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ગરિમા પ્રોજેક્ટ પર એક વ્યાપક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. સલામતી, ગૌરવ અને સશક્તિકરણથી લઈને સામાજિક સુરક્ષા અને આવશ્યક સેવાઓની પહોંચ સુધીના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
