News of Friday, 21st November 2025
સુરતના કીમ વિસ્તારમાં રેલવે ટ્રેક ક્રોસ કરતા વૃઘ્ધ વ્યક્તિનું ટ્રેનની અડફેટે આવી જતાં તેનું કરૂણ મૃત્યુ
આ વિસ્તારમાં છેલ્લા માત્ર ૨૩ દિવસના ટૂંકા ગાળામાં ટ્રેનની અડફેટે આવવાથી ૬ લોકોના મોત નીપજ્યા

સુરતના કીમ વિસ્તારમાં રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે એક વૃદ્ધ વ્યક્તિ ટ્રેનની અડફેટે આવી જતાં તેમનું કરૂણ મૃત્યુ થયું છે. નોંધનીય છે કે આ વિસ્તારમાં છેલ્લા માત્ર ૨૩ દિવસના ટૂંકા ગાળામાં ટ્રેનની અડફેટે આવવાથી ૬ લોકોના મોત નીપજ્યા છે. ટ્રેક ક્રોસ કરતી વખતે બેદરકારીના કારણે વારંવાર થતી આ દુર્ઘટનાઓ રેલવે પોલીસ અને સ્થાનિકો માટે ગંભીર ચિંતાનો વિષય બની છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
