News of Sunday, 23rd November 2025
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવા માટે સ્કોટલેન્ડ જવા અધિકારીઓ રવાના
સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે 24 થી 27 નવેમ્બર સુધી પ્રક્રિયા ચાલશે .રાજ્ય સરકારના અધિકારીઓ અને એએમસી કમિશનર પ્રેઝન્ટેશન રજૂ કરશે

કોમનવેલ્થ ગેમ્સને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર અને એએમસી અધિકારીઓ સ્કોટલેન્ડ જવા રવાના થયા છે. 2030માં આયોજીત કોમનવેલ્થ ગેમ્સ માટે પ્રેઝન્ટેશન રજૂ કરશે . કમિટી સમક્ષ રાજ્ય સરકાર પ્રેઝન્ટેશન રજૂ કરશે . સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે 24 થી 27 નવેમ્બર સુધી પ્રક્રિયા ચાલશે .રાજ્ય સરકારના અધિકારીઓ અને એએમસી કમિશનર પ્રેઝન્ટેશન રજૂ કરશે . કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલી પ્રેઝન્ટેશન સમક્ષ કરાશે.અમદાવાદ શહેર બનશે કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનશે . નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરાશે .
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
