<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવારની મુલાકાત લીધી, સાંત્વના પાઠવી

રાજકોટની મુલાકાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષે ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે અને અન્ય અગ્રણીઓ સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને ગયા હતા. જ્યાં તેમણે શ્રીમતી અંજલિબેન રૂપાણી અને સમગ્ર પરિવારની મુલાકાત લીધી અને તેમને સાંત્વના પાઠવી હતી.

 

(12:08 PM IST)