<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

ગુજરાત ‘રેરા'ના ચેરપર્સન અનિતા કરવાલનો જન્‍મદિન

રાજકોટના એક સમયના ડી.ડી.ઓ. અને કલેક્‍ટર

રાજકોટ :.. ભારત સરકારના માનવ સંશોધન વિભાગમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા સચિવ તરીકે ફરજ બજાવી ચૂકેલ ગુજરાત કેડરના આઈ. એ. એસ. (૧૯૮૮) અધિકારી શ્રીમતી અનિતા કરવાલનો જન્‍મ ૨૬ નવેમ્‍બર ૧૯૬૨ ના દિવસ થયેલ. આજે ૬૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેણી મૂળ પંજાબના ચંદીગઢના વતની

છે. ભૂતકાળમાં રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર અમદાવાદમાં કલેકટર, સ્‍પીયામાં નિયામક, રાજયમાં મુખ્‍ય ચૂંટણી અધિકારી, શિક્ષણ વિભાગમાં સચિવ, કેન્‍દ્રમાં સી.બી.એસ.ઈ.ના ચેરપર્સન વગેરે પદ રહી ચૂકયા છે. તેણી હાલ ગુજરાત રીયલ એસ્‍ટેટ રેગ્‍યુલેટરી ઓથોરીટી (રેરા)ના ચેરપર્સન તરીકે કાર્યકર છે. મો. ૯૯૭૮૪ ૦૬૧૧૦ ગાંધીનગર.

(1:10 PM IST)