<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

સુરત જેલમાં નારાયણ સાંઇ પાસેથી મોબાઇલ સિમકાર્ડ જપ્ત

 

સુરત જેલમાં સનસનાટીઃ દુષ્‍કર્મ કેસના આરોપી નારાયણ સાંઈના સેલમાંથી ચુંબકની મદદથી છુપાવેલો મોબાઈલ અને સિમકાર્ડ કબજેઃ સજા ભોગવી રહેલા કેદી નારાયણ સાંઈ સામે જેલમાં પ્રતિબંધિત વસ્‍તુઓ રાખવા બદલ નવો ગુનો દાખલઃ જેલ પ્રશાસન દ્વારા સઘન ચેકિંગ દરમિયાન સેલના દરવાજા પાછળની જગ્‍યામાંથી મોબાઈલ ફોન અને સિમકાર્ડ મળતા તપાસના ધમધમાટ.

(3:50 PM IST)