<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

કોંગ્રેસના લડાયક ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણીનો જન્‍મદિન

 

રાજકોટઃ બનાસકાંઠા જિલ્લાના વડગામના કોંગ્રેસના ધારાસભ્‍ય શ્રી જીજ્ઞેશ મેવાણીનો જન્‍મ ૧૯૮૦ના વર્ષની તા. ૧૧ ડીસેમ્‍બરે થયેલ આજે જનસેવાના સંગાથે ૪૬માં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે. તેઓ રાષ્‍ટ્રીય દલિત અધિકાર મંચના સ્‍થાપક છે. એચ. કે. આર્ટસ કોલેજ અમદાવાદની ડી. ટી. કોલેજમાં કાયદા ક્ષેત્રનો અભ્‍યાસ કર્યો છે. પત્રકારત્‍વ ક્ષેત્રે પણ તેમનું યોગદાન છે. ધારાસભ્‍ય તરીકે બીજી વખત ચૂંટાયા છે. લોકોના પ્રશ્‍નોને જોરદાર રીતે ઉઠાવી શકે છે. મો. ૯પ૩૭ર ૦૧ર૮૦ ગાંધીનગર

(1:51 PM IST)