News of Thursday, 11th December 2025
અમદાવાદ-પોરબંદર વચ્ચે દૈનિક ફલાઇટ શરૂ કરોઃ અર્જુનભાઇ મોઢવાડિયા
કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી કિંજરાપુરામ મોહન નાયડુ સમક્ષ રજૂઆત

પોરબંદરઃ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અને પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ દિલ્હી ખાતે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કિંજરાપુ રામમોહન નાડયુ જી સાથે મુલાકાત કરી મુલાકાત દરમિયાન પોરબંર એરપોર્ટના રન-વેની લંબાઇ ૧૩૦૦ મિટરથી લંબાવીને ૨૮૦૦ મિટર કરવાની કામગીરી ઝડપથી હાથ ધરવા તેમજ અમદાવાદ-પોરબંદર દૈનિક ફલાઇટ શરૂ માટે રજુઆત કરી હતા. (તસ્વીર- અહેવાલઃ પરેશ પારેખ-પોરબંદર)
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
