News of Friday, 12th December 2025
ગુજરાતમાં પોલીસ ભરતી માટેની LRD પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર : હવે DGP કચેરી નિમણૂક આપશે

અમદાવાદ તા.૧૨ : ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં લોકરક્ષક કેડર (LRD)ની ભરતી પ્રક્રિયાનો અંત આવ્યો છે, પોલીસ ભરતી બોર્ડે LRDનું ફાઈનલ રિઝલ્ટ જાહેર કર્યુ છે.

(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
