News of Friday, 12th December 2025
તિલકવાડા તાલુકામાં નદીમાં સ્નાન કરવા ગયેલ વ્યક્તિ ડૂબી જતાં મોત થયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના મોરીયા ગામ નજીક આવેલ નદીમાં નહાવા ગયેલ એક વ્યક્તિ ડૂબી જતાં તેમનુ મોત થયું છે
મળતી માહિતી અનુસાર મરનાર દલપતકુમાર મગનલાલ પુરોહીત (રહે મંડવારીયા તાલુકો શિરોહી જીલ્લો શિરોહી (રાજસ્થાન) નાઓ નર્મદા નદીમાં નહાવા સારૂ ગયેલ જ્યાં ન્હાતા ન્હાતા નદીમાં ડુબી જવાથી તેમનું મોત થતા તિલકવાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
