તા. ૨૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૩ મંગળવાર
News of Monday, 15th December 2025
પોઇચા સ્વામીનારાણ મંદીરે દર્શન કરી પરત ફરતા ઇસમ પર ટાવેરા ગાડીનું વ્હીલ ચઢાવી દેતા આબાદ બચાવ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ.તાલુકા માં આવેલા પોઇચા ગામના સ્વામીનારાણ મંદીરે દર્શન કરી પરત ફરતા પ્રતાપસિંહ સોમાજી ચૌહાણ (ઉ.વ.૩૪)( રહે.ખાખણપુરા તા.ઉમરેઠ જી.આણંદ) નાઓ પાસે.એક તવેરા ફોર વ્હીલર ગાડી રજી.નં. GJ-06-PA-0397 ના ચાલક જેના નામ સરનામાની ખબર નથી તેણે પોતાનાં કબ્જાની ફોર વ્હીલ ટવેરા ગાડી પુર ઝડપે હંકારી લાવી પ્રતાપસિંહ ને પાછળથી અથાડી એકસીડન્ટ કરી નીચે પાડી દઈ અને ગાડીના પાછળના ટાયર ફરીયાદી ઉપર ચઢાવી દઈ ગંભીર ઈજાઓ કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે ટવેરા ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
