News of Tuesday, 16th December 2025
ખેડૂતોની ૧૦ માંગો પુરી કરો : ભૂપેન્દ્રભાઇને ઇસુદાન ગઢવીની આગેવાનીમાં ‘‘આપ''ના પ્રતિનિધિ મંડળની રજુઆત
ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા, મનોજ સોરઠીયા સહિતના ઉપસ્થિત

રાજકોટ, તા. ૧૬ : ખેડૂતોના પ્રશ્ને ૧૦ માંગો સાથે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિમંડળ આજે મુખ્યમંત્રીની મુલાકાત લેશે. ઇસુદાન ગઢવીની આગેવાનીમાં પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને મળવા જશે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે.
ઇસુદાન ગઢવી,ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને મનોજ સોરઠિયા સહિતના આગેવાનો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની મુલાકાત લેવા જશે. આપ નેતાઓ ૧ર વાગે વિધાનસભા કાર્યાલય પહોંચશે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
