<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

અમદાવાદમાં પિતા-પુત્રી અકસ્માતે દેરાસર પરિસરના કુવામાં પડયાઃ રેસ્કયુ

અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આજે ઍક પિતા અને તેમની પુત્રી અકસ્માતે ૬૦ ફુટ ઉંડા કુવામાં પડી ગયા હતા.
જાકે, ફાયર બ્રિગેડની ટીમે સમયસુચકતા વાપરીને ગણતરીની મિનિટોમાં જ બંનેને હેમખેમ બહાર કાઢી લેતા મોટી જાનહાનિ ટળી હતી.
ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી ગજરાજ સોસાયટી પાસેના ઍક જૈન મંદિરના પરિસરમાં આ દુર્ઘટના બની હતી.

(4:01 PM IST)