<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

અમદાવાદમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 મેચને લઈ મેટ્રો રાત્રે 12.30 સુધી દોડશે

50 રૂપિયા ટિકિટ રાત્રે 12:30 સુધી ચાલી શકશે. રાત્રે 10 વાગ્યા બાદ માત્ર વિશેષ ટિકિટ માન્ય રહેશે.

અમદાવાદ : આવતીકાલે અમદાવાદના મોટેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાનાર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે રાત્રે 12:30 કલાક સુધી મેટ્રો દોડશે. વતીકાલે મેચ જોવા આવતા લોકો માટે વિશેષ ટિકિટનું આયોજન કરવામાં આવ્યું છે. 50 રૂપિયા ટિકિટ રાત્રે 12:30 સુધી ચાલી શકશે.  રાત્રે 10 વાગ્યા બાદ માત્ર વિશેષ ટિકિટ  માન્ય રહેશે.

(7:45 PM IST)