તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૧૦ મંગળવાર
News of Friday, 19th December 2025
તરણ સ્પર્ધામાં ધ્યાની પટેલે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યો

રાજકોટ : અમદાવાદની ધ્યાની પટેલે દિલ્હી ખાતે યોજાયેલી ૬૯ મી રાષ્ટ્રીય શાળા રમતોની તરણ સ્પર્ધામાં ર૦૦ મીટર વ્યકિતગત મેડલીમાં સુવર્ણ ચંદ્રક અને ૪x૧૦૦ મીટર મેડલી રીલેમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. તે સત્વ વિકાસ શાળામાં અભ્યાસ કરે છે અને કોચ હાર્દિક પટેલ પાસેથી કોચિંગ લે છે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
