તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૧૦ મંગળવાર
દેશભરની હોસ્પિટલો માટે નવું બિલિંગ ફોર્મેટ: મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય, હવે તમામ હોસ્પિટલોએ ફિક્સ સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં જ બિલ આપવા પડશે: ન્યુઝ ફર્સ્ટ : બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા તૈયાર કરાયેલા નવા નિયમો મુજબ દેશની તમામ હોસ્પિટલો અને ક્લિનિક્સ માટે બિલિંગનું એક સમાન માળખું ફરજિયાત કરવામાં આવ્યું11:07 PM IST
ભારત-અમેરિકા ટેરિફ ડીલ પર સસ્પેન્સ યથાવત : માર્કો રુબિયો અને એસ. જયશંકર વચ્ચેની ટેલિફોનિક વાતચીત બાદ હવે આગામી મહિને યોજાશે નિર્ણાયક બેઠક : બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો અને ક્રિટિકલ મિનરલ્સ મુદ્દે હકારાત્મક ચર્ચા :.અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે આગામી મહિને મળનારી સંભવિત મિટિંગ અંગે આપ્યા મહત્વના સંકેત1:23 AM IST
*નેચર મેગેઝીનનો અહેવાલ: વાંદરાઓમાં પણ જોવા મળે છે સમલૈંગિક સંબંધો: જે બિલકુલ નેચરલ છે: આ ઉપરાંત ૫૯ પ્રાયમેટ પ્રજાતિઓમાં જોવા મળતું સમલૈંગિક વર્તન કોઈ અકસ્માત નથી પણ સામાજિક જીવનનો ભાગ છે ! : ઠંડા પ્રદેશોમાં વસતા સોનેરી નાકવાળા વાંદરાઓ (ગોલ્ડન સ્નબ-નોઝ્ડ મંકી)માં સમલૈંગિક પ્રકારનું વર્તન પરસ્પર સંબંધો સુધારવા અને જૂથમાં એકતા જાળવવા માટે થતું હોવાનું જણાયું*12:54 AM IST
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત : રાજોરી સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર ફરી એકવાર ડ્રોન દેખાયા : રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ગનિયા-કલસિયાં ગામ પાસે ડ્રોન દેખાતા સેનાના જવાનોએ તત્કાલ મશીનગનથી ફાયરિંગ શરૂ કર્યું:તેરયાથ અને કલાકોટના ગ્રામીણ વિસ્તારોમાં પણ બ્લિંકિંગ લાઈટ સાથેની શંકાસ્પદ વસ્તુઓ આકાશમાં જોવા મળી12:33 AM IST
મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા રિછારિયાએ આખરે ધર્મ છોડવાનો લીધો નિર્ણય: તમારો ધર્મ તમારી પાસે રાખો : હર્ષા રિછારિયાએ જણાવ્યું કે, “મેં એવું કશું નથી કર્યું, જેનાથી મારો વિરોધ થાય. પરંતુ આપણા દેશમાં વિરોધ કરવો એ એક સરળ વાત છે. એક છોકરીનું તમે મનોબળ તોડી નથી શકતાં. તો તેનું ચરિત્રહનન કરો. પછી તો તે ભાંગી જ પડશે. તો ભાઈ, તમારો ધર્મ તમારી પાસે રાખો. હું કોઈ માતા સીતા નથી. કે હું અગ્નિપરીક્ષા આપીશ12:32 AM IST
1 કિમી મુસાફરી કરો કે 400 કિમી, તમારે AC-3 માટે 960 રૂપિયા ચૂકવવા પડશે : જાણો વંદે ભારત ટ્રેનમાં ભાડું કેવી રીતે નક્કી થશે ? : ભારતીય રેલ્વેએ વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું: આ ટ્રેન ફક્ત સામાન્ય માણસ માટે હશે અને તેમાં કોઈ VIP કલ્ચર નહીં હોય:અધિકારીઓ કે મંત્રીઓ માટે કોઈ ખાસ ક્વોટા નહીં હોય12:28 AM IST
નેચર મેગેઝીનનો અહેવાલ: વાંદરાઓમાં પણ જોવા મળે છે સમલૈંગિક સંબંધો: જે બિલકુલ નેચરલ છે: આ ઉપરાંત ૫૯ પ્રાયમેટ પ્રજાતિઓમાં જોવા મળતું સમલૈંગિક વર્તન કોઈ અકસ્માત નથી પણ સામાજિક જીવનનો ભાગ છે ! : ઠંડા પ્રદેશોમાં વસતા સોનેરી નાકવાળા વાંદરાઓ (ગોલ્ડન સ્નબ-નોઝ્ડ મંકી)માં સમલૈંગિક પ્રકારનું વર્તન પરસ્પર સંબંધો સુધારવા અને જૂથમાં એકતા જાળવવા માટે થતું હોવાનું જણાયું11:52 PM IST
કાતિલ ઠંડીમાં આવી શકે છે હાર્ટ એટેક : AIIMSના ડોક્ટરોએ જારી કરી હેલ્થ એડવાઈઝરી : બેદરકારી પડશે ભારે! : નસો સંકોચાવાને કારણે બ્લડ પ્રેશર વધતા હૃદય અને ફેફસાં પર સીધો હુમલો: મીઠું, અથાણું અને પાપડથી દૂરી રાખવા સલાહ : શ્વાસની તકલીફ કે છાતીમાં દુખાવો જણાય તો તેને માત્ર શરદી માનીને અવગણશો નહીં11:24 PM IST
સુપરસ્ટાર યશ પોતાની જ 'પ્રતિજ્ઞા'માં ફસાયા: 'ટોક્સિક'ના બોલ્ડ સીન્સ પર ભારે હોબાળો : જૂનો વીડિયો થયો વાયરલ! : "માતા-પિતા સાથે ન જોઈ શકાય તેવા દ્રશ્યો નહીં કરું" - યશનો આ દાવો 'ટોક્સિક'ના ટીઝર બાદ પડકારાયો : કારમાં વિદેશી અભિનેત્રી સાથેના ઘનિષ્ઠ દ્રશ્યો બદલ કાનૂની ફરિયાદ અને ફિલ્મ પર પ્રતિબંધની માંગ વચ્ચે કન્નડ સુપરસ્ટાર ચર્ચાના ચકડોળે11:24 PM IST
શું ૨૦૨૬માં ઈરાન મુક્ત થશે? ઈરાનમાં ૪૬ વર્ષનો ઈતિહાસ દોહરાવાશે: ખામેની શાસન સામે 'આરપાર'ની લડાઈ : ટ્રમ્પની લશ્કરી કાર્યવાહીની ધમકી : વધતી મોંઘવારીથી શરૂ થયેલો આક્રોશ હવે 'ઇસ્લામિક ક્રાંતિ' ઉથલાવવાના બળવામાં ફેરવાયો : તેહરાનના રસ્તાઓ પર લોહીની હોળી વચ્ચે અમેરિકાના સખત વલણે મધ્ય-પૂર્વનો રાજકીય નકશો બદલવાના સંકેત આપ્યા11:23 PM IST
યાદવ પરિવારમાં 'મહા-મિલન': તેજ પ્રતાપ વર્ષો પછી લાલુ-રાબડીના દ્વારે : ભત્રીજી કાત્યાયનીને ખોળામાં રમાડી! : પક્ષ અને પરિવારમાંથી છ વર્ષ માટે હાંકી કઢાયેલા તેજ પ્રતાપે મકરસંક્રાંતિના પર્વે ભૂલ્યા જૂના વેરઝેર : લાલુ-રાબડી અને તેજસ્વી યાદવને 'દહીં-ચૂડા' ભોજનનું ભાવભીનું આમંત્રણ આપી પટણાના રાજકારણમાં ગરમાવો લાવ્યા11:23 PM IST
વેલકમ ટીમ ઈન્ડિયા...11:25 AM IST
બ્રિટનમાં ફ્લૂના નવા વેરિએન્ટે ચિંતા જગાવી: તાવ અને ઉધરસ સાથે પેટની ગરબડના વિચિત્ર લક્ષણો દેખાયા: હોસ્પિટલોમાં ઈમરજન્સી જેવી સ્થિતિ: 'સબક્લેડ કે' તરીકે ઓળખવામાં આવતો આ નવો ફ્લૂ સમગ્ર યુકેમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે : સામાન્ય શરદી-ખાંસી કરતા આ ફ્લૂમાં તાવ લાંબો સમય રહે છે અને સાથે ઉલ્ટી-ડાયેરિયા, કફ ભરાઈ જવા જેવી તકલીફો પણ જોવા મળી રહી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે કેટલીક હોસ્પિટલોએ 'ક્રિટિકલ ઈન્સિડન્ટ' જાહેર કરવા પડ્યા છે: વહેલી તકે ફ્લૂની રસી મુકાવી લેવી એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે : દર્દીઓમાં કફ ભરાઈ જવો અને ભયંકર ખાંસી જેવા લક્ષણો જોવા મળે છે: સૌથી ચિંતાનો વિષય એ છે કે શ્વસનતંત્રના લક્ષણો ઉપરાંત, આ ફ્લૂમાં ઉલ્ટી-ડાયેરિયા સહિત પેટને લગતી ગંભીર સમસ્યાઓ પણ દેખાઈ રહી છે : નવા સ્ટ્રેનમાં દર્દીઓને લાંબા સમય સુધી ખૂબ જ સખત તાવ આવે છે: ઘણા કિસ્સાઓમાં પેરાસિટામોલ કે આઈબુપ્રોફેન જેવી સામાન્ય દવાઓ લીધા પછી પણ તાવ નીચે આવતો નથી: આ તાવ ૭ દિવસ સુધી રહી શકે છે11:03 PM IST
માર્ક ઝકરબર્ગે મેટા કમ્પ્યુટ લોન્ચ કર્યું: સો ગીગાવોટથી વધુ ક્ષમતા ધરાવતું આઈ સાધન સામગ્રીનું સામ્રાજ્ય ઉભું કરવાની જાહેરાત : મેટા કંપની હવે માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પૂરતી મર્યાદિત ન રહેતા પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે અંતર્ગત ડેટા સેન્ટર અને ચિપ્સનું નિર્માણ કરાશે10:24 PM IST
રાજકોટમાં ૨૭ વર્ષ બાદ કાલે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે હાઇવોલ્ટેજ જંગ : ગત સાંજે બન્ને ટીમોનું આગમનઃ કાઠીયાવાડી પરંપરાગત રીતે ખેલાડીઓનું ભવ્ય સ્વાગત રંગીલા રાજકોટીયનો પતંગ ઉડાડવાની સાથોસાથ ક્રિકેટ મેચની પણ મજા માણશેઃ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે સજ્જડ સુરક્ષા વ્યવસ્થાઃ બેટીંગ અને બોલીંગ બન્ને માટે અનુકુળ રહે તેવી પિચ તૈયાર કરવામાં આવીઃ ટીમ ઈન્ડિયાને સિરીઝ જીતવાની તક11:27 AM IST
ખાનગી શાળાઓમાં ૨૫ ટકા ગરીબ બાળકો માટેના આરટીઆઈ ક્વોટાનો કડક અમલ કરવા રાજ્યોએ આકરા બંધનકર્તા નિયમો બનાવવા પડશે : કોઈપણ લાયક બાળક આ ક્વોટાથી વંચિત ન રહે, શિક્ષણમાં અસમાનતા દૂર થશે, આર્થિક રીતે નબળા બાળકોને પણ નામાંકિત ખાનગી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનો કાયદેસરનો હક મળશે: સુપ્રીમ કોર્ટનો આદેશ10:21 PM IST
સુરત ક્રાઈમ બ્રાન્ચનું ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ : ૨૦૦૦ કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, નેપાળ-કંબોડિયા કનેક્શન ખુલ્યું : પોલીસ કમિશ્નર અનુપસિંહ ગેહલોતના "નો સાયબર ફ્રોડ ઈન સુરત' અભિયાન અંતર્ગત જોઇન્ટ પોલીસ કમિશ્નર રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં અને ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતૃત્વ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન પરમાર તથા સ્ટાફને બમ્પર સફળતા : ગરીબ લોકોના નામે ડમી બેંક ખાતા ખોલાવી વિદેશથી ઓપરેટ થતું હતું આખું નેટવર્ક7:04 PM IST
મારવાડી યુનિવર્સિટીમાં ગુજરાત પ્રવાસન વિભાગનું ‘સૌરાષ્ટ્ર-કચ્છની ધરોહર’ પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર : વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન વૈવિધ્યની ઝલક : જુઓ વિડીયો : ગીર, સોમનાથ અને ધોળાવીરાની પ્રતિકૃતિઓ સાથે ‘હર ઘર સ્વદેશી’ અભિયાન હેઠળ હસ્તકલાનું જીવંત પ્રદર્શન : GI ટૅગ ધરાવતી કલાત્મક વસ્તુઓએ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કર્યા6:39 PM IST
ગુજરાત સરકાર દ્વારા બે અધિકારીઓની ભારતીય વહીવટી સેવા (આઈએએસ) કેડરમાં નિમણૂક : ખેડા અને રાજકોટમાં નવા એડિશનલ કલેક્ટર મુકાયા : સુશ્રી અવની ચિત્તરંજન વોરાને ખેડા-નડિયાદ ખાતે સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર તરીકે અને શ્રી ટેકચંદ ચત્રભુજ તીર્થાણીને રાજકોટ ખાતે સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા9:54 PM IST
LIC પોલિસી બંધ થઈ ગઈ છે? તો હવે ચિંતા કરવાની જરૂર નથી: ખાસ રસ્તો કાઢ્યો : દંડની રકમ પણ બચાવી શકાશે : જાણો ઓફર : લેટ ફીમાં 30% સુધીની રાહત અને મહત્તમ રૂ.5000 સુધીનું ડિસ્કાઉન્ટ: માઈક્રો ઈન્શ્યોરન્સ પોલિસી ધારકો માટે લેટ ફીમાં 100% માફી અપાશે: પ્રીમિયમ ભર્યા વિના અટકી ગયેલી પોલિસી ફરીથી કરી શકાશે એક્ટિવ9:33 PM IST
આણંદમાં અમિતભાઈ શાહનું યુવાશક્તિને ઇજન: "2047ના વિકસિત ભારતનો પાયો હવે તમારા હાથમાં, ડિગ્રીના કાગળથી આગળ વધી દેશને બનાવો જ્ઞાન મહાસત્તા" : ચારુસત યુનિવર્સિટીના 15મા દીક્ષાંત સમારોહમાં 2000 થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત - સ્ટાર્ટઅપ દ્વારા 'જોબ સીકર' નહીં પણ 'જોબ ક્રિએટર' બનવા ગૃહમંત્રીનું આહ્વાન9:00 PM IST
'હું હજુ જીવતો છું!' – ચીનમાં 'ડેડ ઓર અલાઇવ' એપનો ક્રેઝ: દરરોજ સવારે એક બટન દબાવીને આપવી પડે છે હાજરી, જાણો શું છે આ વિચિત્ર ટેકનોલોજી? : એકલવાયા યુવાનો માટે 'સેફ્ટી નેટ' બની રહી છે આ નવી એપ: જો બે દિવસ સુધી બટન ન દબાવો તો સીધો જશે ઈમરજન્સી કોન્ટેક્ટને ઈમેલ – જાણો તેની કિંમત અને કામ કરવાની રીત8:36 PM IST
મનરેગા” મુદ્દે ગુજરાત કોંગ્રેસ ગામડેથી માંડી તાલુકા, જિલ્લા લેવલે આંદોલન છેડી વિધાનસભાને ઘેરાવ કરશે: અમિત ચાવડા : ૧૦ જાન્યુથી શરૂ થયેલ આંદોલન ૨૫ જાન્યુ. સુધી ચાલશે, મનરેગામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવું એ રાષ્ટ્રપિતાના વિચારો અને ગરીબોના અધિકારો પર સીધો હુમલો, સરકાર મનરેગાને 'યોજના'માં ખપાવી ગરીબોનો કાયદાકીય હક છીનવવાનું પાપ બંધ કરે, બજેટમાં ૯૦:૧૦ નો રેશિયો બદલી કેન્દ્રના ૬૦ રાજ્યના ૪૦ કરી કેન્દ્ર સરકાર ગરીબલક્ષી કાયદાનું ગળું ઘોંટવાનું અને રાજ્યો પર ભાર નાખવાનું કામ કરી રહી છે8:34 PM IST
હિલ સ્ટેશન ફેલ! શિમલા-ધર્મશાલા કરતાં દિલ્હીમાં વધુ ઠંડી, પારો 2.9°C એ પહોંચતા ધ્રુજારી: જાણો પહાડો કરતાં મેદાની વિસ્તારો કેમ બન્યા 'કોલ્ડ સ્ટોરેજ'? : સફદરજંગ અને પાલમમાં હાડ થીજવતી ઠંડીનું મોજું, પ્રદૂષણ અને પશ્ચિમી પવનોએ દિલ્હીને બનાવ્યું સાઇબિરીયા - ફેબ્રુઆરી સુધી રાહત મળવાની શક્યતા નહિવત્8:30 PM IST
દુબઈ પણ ભૂલી જશો! આ દેશમાં માત્ર ₹200 માં મળે છે 1 ગ્રામ સોનું, ભારતીય બજારમાં ફેલાયો ગભરાટ: જાણો શું છે આ 'સસ્તા સોના'નું રહસ્ય? : ભારતમાં સોનાનો ભાવ ₹1.40 લાખને પાર, જ્યારે વેનેઝુએલામાં એક કપ ચાની કિંમતે મળે છે કિંમતી ધાતુ - આર્થિક કટોકટીએ સોનાને બનાવ્યું 'ચલણ', પણ શું તમે ભારત લાવી શકો?8:20 PM IST
મનરેગા પર મહાસંગ્રામ: કોંગ્રેસે છેડ્યું 'મનરેગા બચાવો આંદોલન' : જયરામ રમેશે પંચાયતોને જગાડવા ફૂંક્યું રણશિંગું : મહાત્મા ગાંધીનું નામ દૂર કરવા અને રાજ્યો પર આર્થિક બોજ વધારવાના કેન્દ્રના 'VB-જી રામજી એક્ટ' સામે વિપક્ષનો હલ્લાબોલ: ૧૦ જાન્યુઆરીથી શરૂ થયેલો સંઘર્ષ ૨.૫ લાખ ગ્રામ પંચાયતોમાં ગુંજશે8:09 PM IST
ઓસ્ટ્રેલિયાના સપના પર 'બ્રેક': ભારત હાઈ-રિસ્ક લિસ્ટમાં મુકાયું : હવે વિઝા મેળવવા લોઢાના ચણા ચાવવા જેવું! : નકલી ડિગ્રી રેકેટ અને વિઝા છેતરપિંડી બાદ ઓસ્ટ્રેલિયાનો કઠોર નિર્ણય : ભારતને AL2 માંથી AL3 શ્રેણીમાં ધકેલાયું: 8 જાન્યુઆરીથી બેંક બેલેન્સ અને શૈક્ષણિક દસ્તાવેજોની થશે 'અગ્નિપરીક્ષા' જેવી તપાસ8:08 PM IST
ભારતીય ઉત્પાદનોને વૈશ્વિક બજારોમાં પહોંચાડવા કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન : વેપારને વેગ આપવા ‘ગ્લોબલ એક્ઝિબિશન રોડમેપ’ લોન્ચ કરાશે : નવા ઉદ્યોગસાહસિકો અને MSMEs માટે આંતરરાષ્ટ્રીય તકોના દ્વાર ખુલશે : ૬ પશ્ચિમ એશિયાઈ દેશો સાથે FTAની તૈયારી : ગુજરાતમાં રીજનલ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની મોટી જાહેરાત8:05 PM IST
બિહારના રાજકારણમાં 'દહીં-ચૂડા'નો નવો વળાંક: ડેપ્યુટી CMના ઘરે તેજ પ્રતાપની હાજરીથી અટકળો તેજ, NDA એ આપ્યું જોડાવા માટે ખુલ્લું આમંત્રણ! : સ્વાદ સાથે રાજકીય સંદેશ: સંતોષ સુમન અને રામકૃપાલ યાદવે તેજ પ્રતાપ માટે NDA ના દરવાજા ખોલ્યા - મકર સંક્રાંતિની મિજબાનીમાં શાસક અને વિપક્ષની રેખાઓ ઝાંખી પડી7:56 PM IST
સરકારી અધિકારીઓ સામે તપાસ માટે 'મંજૂરી' જરૂરી કે નહીં? સુપ્રીમ કોર્ટના બે જજ વચ્ચે જંગ: કલમ 17A પર 'સ્પ્લિટ વર્ડિક્ટ' બાદ હવે મોટી બેન્ચ લેશે નિર્ણય : જસ્ટિસ નાગરત્નાએ કલમ 17A ને ગેરબંધારણીય ગણાવી, જ્યારે જસ્ટિસ વિશ્વનાથને પ્રામાણિક અધિકારીઓ માટે તેને રક્ષણ ગણાવ્યું - CJI સૂર્યકાંત હવે નવી બેન્ચની રચના કરશે6:54 PM IST
શેરબજારના રોકાણકારો માટે લોટરી લાગશે! શું બજેટ 2026 માં સરકાર STT ઘટાડીને આપશે મોટી ભેટ? : ઈન્કમ ટેક્સ અને GST માં રાહત બાદ હવે દલાલ સ્ટ્રીટ પર સરકારની નજર: કેશ સેગમેન્ટમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ ઘટાડવાની વિચારણા વચ્ચે વિદેશી રોકાણ વધારવા પેન્શન ફંડ્સને કરમુક્ત દરજ્જો આપવાની તૈયારી6:48 PM IST
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સેલન્સ (PAGE)નો શિલાન્યાસ કરાયો : PAGEના શિલાન્યાસ સમારંભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ: ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સ (IPA)નાં 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રકાશિત કૉફી ટેબલ બુક 'ધ એલ્કેમી ઑફ ક્યોર'નું વિમોચન કરાયું6:45 PM IST
મહાદેવ બેટિંગ કૌભાંડમાં EDનો મોટો સપાટો: ભારતથી દુબઈ સુધી સટ્ટાબાજોની ₹21.45 કરોડની સંપત્તિ ટાંચમાં : ટાઇગર એક્સચેન્જ અને ગોલ્ડ365 ના નામે ચાલતા કાળા કારોબાર પર ઇડીની તવાઈ : રવિ ઉપ્પલ અને સૌરભ ચંદ્રાકરના સાથીદારોના લક્ઝરી ફ્લેટ્સ, ફોર્ચ્યુનર અને ખેતીની જમીન જપ્ત : છત્તીસગઢથી દુબઈ સુધી હડકંપ6:45 PM IST
ઈરાનમાં લોહીની હોળી: ૨,૦૦૦ ના મોત છતાં તેહરાનનો ટ્રમ્પને પડકાર, 'જો દમ હોય તો યુદ્ધના મેદાનમાં આવો' : દેશભરમાં હિંસક બળવો અને 'ખામેની હટાવો' ના નારા વચ્ચે વિદેશ મંત્રી અરાઘચીએ અમેરિકાને આપી લશ્કરી કાર્યવાહીની ચેતવણી: ઇસ્લામિક શાસન બચાવવા ઈરાને વિદેશી દુશ્મનો પર દોષનો ટોપલો ઢોળ્યો : ૨૦૨૬ ના પ્રારંભે મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના એંધાણ6:35 PM IST
સરહદ પર 'ડ્રોન વોર': પાકિસ્તાની નાપાક કાવતરા સામે ભારતીય સેનાની લોખંડી દીવાલ : જમ્મુ-કાશ્મીર હાઈ એલર્ટ પર : LoC અને આંતરરાષ્ટ્રીય સરહદે શંકાસ્પદ ડ્રોનનો મશીનગનથી શિકાર : બરફવર્ષા વચ્ચે આતંકવાદી ઘૂસણખોરી અને હથિયારોની દાણચોરી રોકવા સેનાએ 'ઓપરેશન સતર્ક' તેજ કર્યું : રાજૌરીથી સાંબા સુધી સુરક્ષા દળો તૈનાત6:35 PM IST
અમેરિકાના અહંકાર અને ચીનના વિસ્તારવાદ વચ્ચે 'ગ્લોબલ બ્રિજ' બનશે ભારત : 2026 માં G7 અને BRICS ના સંગમ દ્વારા પીએમ મોદી અને ઇમેન્યુઅલ મેક્રોન નવો ઇતિહાસ રચશે : રાફેલથી લઈને AI સુધીના સોદા પર દુનિયાની નજર : દુનિયાના બે ટુકડા થતા અટકાવશે ભારત: ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનો ટ્રમ્પ યુગમાં સૌથી મોટો ધડાકો6:34 PM IST
અર્શદીપ ગરબે રમ્યો11:26 AM IST
વિશ્વના બે મહાબલીઓ વચ્ચે જંગ: લોકશાહીનો 'સમુદ્ર' કે સામ્યવાદનો 'ગઢ', કોણ છે અસલી પાવરહાઉસ? : ભારતીય જનતા પાર્ટીના ૧૮ કરોડના અજેય સૈન્ય સામે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીનું અભેદ્ય ચક્રવ્યૂહ : ચૂંટણી મશીન અને શાસન મશીન વચ્ચેના સંઘર્ષમાં ડ્રેગન પણ હવે નાગપુર અને દીનદયાળ ઉપાધ્યાય માર્ગના શક્તિ કેન્દ્રને નમવા મજબૂર બન્યું6:03 PM IST
આયુષ ડોકટરોની 'ઓળખ' માટે કાયદાકીય જંગ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : શું આયુર્વેદ અને હોમિયોપેથીના ડોકટરોને મળશે એલોપેથી જેવો સમાન દરજ્જો? ૧૯૫૪ના જૂના પુરાણા કાયદાને પડકારતી અરજી પર સર્વોચ્ચ અદાલતની લાલ આંખ: ગંભીર બીમારીઓની સારવારની જાહેરાત પરના પ્રતિબંધો હટાવવા ઉઠી માંગ5:46 PM IST
નિર્મલા સીતારમણ રચશે ઈતિહાસ: ૧ ફેબ્રુઆરીએ રજૂ થશે સતત નવમું બજેટ : મોરારજી દેસાઈના રેકોર્ડની લગોલગ : ૨૮ જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર ધમધમશે : રવિવાર હોવા છતાં 'બજેટ ડે' ના દિવસે દેશનું ભવિષ્ય રજૂ કરશે નાણામંત્રી : રાષ્ટ્રપતિના સંબોધનથી શરૂ થનારા આ સત્રમાં આર્થિક સર્વેક્ષણ અને નવા નાણાકીય વર્ષના રોડમેપ પર રહેશે સમગ્ર વિશ્વની નજર5:45 PM IST
બંગાળની મતદાર યાદીમાં 'ગરબડ'ના આક્ષેપોથી સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: "શું ચૂંટણી પંચ હવે WhatsApp પર ઓર્ડર આપે છે?" - TMC સાંસદોની અરજી પર SC એ માંગ્યો જવાબ : 58 લાખ નામો ડિલીટ અને 1.36 કરોડ મતદારોને નોટિસ પાછળ 'અનૌપચારિક' પદ્ધતિનો આરોપ: મમતા બેનર્જીના આક્રમક તેવર બાદ મામલો સર્વોચ્ચ અદાલતે પહોંચ્યો5:39 PM IST
ભારતીય ઉચ્ચ શિક્ષણમાં ઐતિહાસિક બદલાવ: હવે UGC અને AICTE ના દિવસો ભરાયા! શિક્ષણમાં 'ચક્રવ્યૂહ' જેવી જટિલ પ્રક્રિયાઓ દૂર કરવા કેન્દ્ર સરકારનું નવું બિલ : IIT મદ્રાસના ડાયરેક્ટર વી. કામકોટીએ બિલને આવકાર્યું: ટેકનોલોજી સક્ષમ 'સિંગલ વિન્ડો' સિસ્ટમથી સંસ્થાઓને મળશે વધુ સ્વાયત્તતા અને પારદર્શિતા5:25 PM IST
બ્લિંકિટનો '10-મિનિટ'નો જાદુઈ દાવો ખતમ: કેન્દ્ર સરકારની લાલ આંખ બાદ કંપનીએ હટાવ્યું બ્રાન્ડિંગ, હવે ડિલિવરી બોયઝ પર નહીં રહે સમયનું દબાણ : શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ બાદ ક્વિક કોમર્સ દિગ્ગજો નમ્યા, ગીગ વર્કર્સની સુરક્ષા માટે જાહેરાતો અને સોશિયલ મીડિયામાંથી હટશે 'ફિક્સ્ડ ટાઈમ'ના વચનો5:21 PM IST
વૈશ્વિક બેંકરોનો ટ્રમ્પ સામે 'બળવો': ફેડ ચીફ પોવેલને જેલ ભેગા કરવાની ધમકી બાદ દુનિયાભરની સેન્ટ્રલ બેંકો મેદાને, અમેરિકી અર્થતંત્રમાં ખળભળાટ : ECB અને બેંક ઓફ ઇંગ્લેન્ડ સહિત 11 મોટી સંસ્થાઓએ જાહેર કર્યું સમર્થન: "વ્યાજદરમાં દખલગીરી કરવા માટે તપાસ તો માત્ર એક બહાનું છે" - જેરોમ પોવેલનો વળતો પ્રહાર5:11 PM IST
કિર્લોસ્કર 'ટ્રેડમાર્ક'ના જંગમાં નવો વળાંક: સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર મૂક્યો વચગાળાનો સ્ટે, પારિવારિક વિવાદમાં અતુલ-રાહુલ જૂથને મોટી રાહત : સંજય કિર્લોસ્કરની માલિકી ધરાવતી KBL અને અતુલ-રાહુલ કિર્લોસ્કરની KPL વચ્ચેની લડાઈ સર્વોચ્ચ અદાલતે પહોંચી, 'નામ' ના ઉપયોગ પરનો પ્રતિબંધ હાલ પૂરતો દૂર5:10 PM IST
અબુ સાલેમની મુક્તિ પર સુપ્રીમ કોર્ટનો 'ગણિત'નો સવાલ: "2005 થી અત્યાર સુધીમાં 25 વર્ષ કેવી રીતે પૂરા થયા?" - સજાની ગણતરી પર માંગી સ્પષ્ટતા : 1993 ના મુંબઈ બ્લાસ્ટના દોષિતની વહેલી મુક્તિની અરજી પર સુનાવણી, પોર્ટુગલને આપેલા 'વચન' અને જેલના નિયમો પર અદાલતે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો રેકોર્ડ5:02 PM IST
ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત: કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ-૪” લેબનો શિલાન્યાસ : ગૃહમંત્રીના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં રૂ. ૩૬૨ કરોડના ખર્ચે નિર્માણ પામશે રાજ્ય સરકાર સંચાલિત દેશની પ્રથમ 'BSL-4' લેબ* : દેશને સંભવિત મહામારીઓ સામે સુરક્ષિત બનાવવાનો BSL-4 લેબ પ્રકલ્પ વડાપ્રધાનશ્રીના હેલ્થ કેર ફોર ઓલ અને અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું વિઝન : BSL-4 લેબમાં થનારું સંશોધન નિદાન – સારવાર અને જાહેર સ્વાસ્થ્ય નિતિઓમાં પરિવર્તન લાવનારું ટ્રાન્સેશનલ રિસર્ચ બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિ5:00 PM IST
ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર શ્રી ફ્રેડરિક મૅર્ઝનો ભારત-ગુજરાત પ્રવાસ સંપન્ન : રાજ્યપાલ આચાર્ય આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવભરી વિદાય આપી : ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝનો ભારત-ગુજરાત પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે વિવિધ સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક કાર્યક્રમોમાં તથા ભારત-જર્મન સી.ઈ.ઓ. ફોરમમાં સહભાગી થયા'તા4:49 PM IST
નરેન્દ્રભાઇની ભટ્ટ પરિવાર સાથે મુલાકાત3:52 PM IST
૫ રાજ્યોની ચુંટણીનો કાર્યક્રમ માર્ચના બીજા સપ્તાહમાં જાહેર થશે : ૨૦૨૯ની લોકસભાની સેમિફાઇનલ ગણાતી આ ચૂંટણીઓ દેશની ભવિષ્યની રાજકીય દિશા નક્કી કરશે : ૪ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓઃ મમતાનો આક્રમક મિજાજ, કેરળમાં ભાજપની એન્ટ્રી અને તમિલનાડુમાં ‘થલાપતિ' વિજયની એન્ટ્રીથી ખેલ બગડશે3:44 PM IST
પીએમ મોદી ગાંધી પછી સૌથી મોટા નેતાઃ ચીન નંબર વન દુશ્મન : ભારત અને અમેરિકા સાથે મળીને આગામી ૧૦૦ વર્ષ બદલશે : યુએસ કાયદા ઘડનારાઓએ CSIS ફોરમમાં ચીનને અમેરિકાનો મુખ્ય વ્યૂહાત્મક દુશ્મન જાહેર કર્યો. તેમણે ભારતને લોકશાહીનો મજબૂત પ્રતિરૂપ ગણાવ્યું. પીએમ મોદીના નેતૃત્વની પણ પ્રશંસા કરી, તેમને ગાંધી પછી આધુનિક યુગમાં સૌથી મહાન નેતા ગણાવ્યા10:02 AM IST
જાન્યુઆરી ૨૦૨૫માં ચાંદીનો ભાવ એક લાખ હતોઃ ૨૦૨૬માં વધીને અઢી લાખ પહોંચી ગયો : એક વર્ષમાં ચાંદીના ભાવમાં દોઢ લાખનો વધારોઃ ખરીદી યથાવતઃ ભાવ વધારાને કારણે ચાંદીની ખરીદી પણ તોલામાં થાય તે દિવસો હવે દૂર નથી : સોનામાં એક વર્ષમાં લગભગ ૬૦૦૦૦નો વધારો થયો છે. વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં સોનાનો ભાવ લગભગ ૮૦૦૦૦ રૂપિયા પ્રતિ તોલો (૧૦ ગ્રામ) હતો, જે ડિસેમ્બર ૨૦૨૫માં વધીને ૧.૪૦ લાખ સુધી પહોંચ્યો હતો10:15 AM IST
અગત્યના સમાચારો ફટાફટ વાંચી જાઓ9:46 AM IST
પાકિસ્તાનને લાગ્યો ભારતનો ‘ઓપરેશન સિંદૂર’નો ડર: નવાઝ શરીફના નિકટના સાથી નજમ સેઠીની મોટી કબૂલાત; “ભારતની મૌન શાંતિને હળવાશથી ન લેતા, તે ગમે ત્યારે કરી શકે છે અચાનક હુમલો” : “પરંપરાગત યુદ્ધમાં અમે ભારતને ક્યારેય હરાવી શકીએ તેમ નથી”: પાકિસ્તાની વિશ્લેષકે બાંગ્લાદેશને પણ આપી ચેતવણી; એસ. જયશંકરની રણનીતિને ‘બાજ’ જેવી ગણાવી કહ્યું- ભારત એક મહાશક્તિ છે તે સાબિત કરીને જ જંપશે9:00 PM IST
રેલવેની નવી ક્રાંતિ: ‘વંદે ભારત સ્લીપર’માં હવે કોઈ VIP ક્વોટા નહીં, દરેકને મળશે કન્ફર્મ બર્થ; રાજધાની એક્સપ્રેસને પણ ટક્કર આપશે આ સુવિધાઓ : વેઈટિંગ લિસ્ટ અને RAC ની ઝંઝટનો અંત: ગુવાહાટી-કોલકાતા વચ્ચે દોડશે દેશની પહેલી સ્લીપર વંદે ભારત; પ્રાદેશિક ભોજન, ઓટોમેટિક દરવાજા અને લક્ઝરી બેડરોલ સાથેની મુસાફરી હવે બજેટમાં9:20 PM IST
વિકસિત ભારત માટે ‘વિકસિત ગુજરાત’ અનિવાર્ય: ૨૦૩૦ સુધીમાં ૫૦૦ GW ગ્રીન એનર્જીના લક્ષ્યાંકમાં ગુજરાત બનશે દેશનું ‘પાવર હાઉસ’ - પીયૂષ ગોયલ : રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટનો દબદબો: સૌરાષ્ટ્ર-કચ્છના વિકાસ માટે ૧૦૦૦ થી વધુ MOU પર હસ્તાક્ષર; કેન્દ્રીય મંત્રીએ કહ્યું- નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે ગુજરાત દુનિયાને બતાવશે નવી રાહ9:14 PM IST
તેજ પ્રતાપ યાદવનું ‘તીર્થ કાર્ડ’: અયોધ્યાની જેમ વૃંદાવનમાં પણ માંસ-દારૂ પર પ્રતિબંધની માંગ; યુપી ચૂંટણી પહેલા તેજ પ્રતાપે છેડ્યો શ્રદ્ધાનો રાગ : “બેવડા ધોરણો કેમ?”: લાલુપુત્રએ યોગી સરકારના નિર્ણયને આવકાર્યો પણ મથુરા-કાશી માટે ઉઠાવ્યા સવાલ; કહ્યું- કાન્હાની નગરીમાં ખુલ્લેઆમ માંસનું વેચાણ એ ભક્તોની આસ્થાનું અપમાન9:21 PM IST

ન્યાયની માંગ.....

મતદાર જાગૃતિ

અનાવરણ.....

હક્કની લડત......
અકિલા સોશ્યિલ મીડિયામકરસંક્રાંતિમાં મોંઘવારીનો મારઃ પતંગ-દોરી સાથે ઊંધિયા-જલેબીના ભાવમાં ૨૦ ટકાનો વધારો : આ વર્ષે મકરસંક્રાંતિમાં મોંઘવારી બજેટ બગાડશેઃ પતંગ-દોરી સાથે ઊંધિયું-જલેબીના ભાવમાં વધારોઃ શાકભાજી, તેલ, બેસનના ભાવમાં નોંધપાત્ર વધારો : લાખો ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે વેપારીઓએ બે દિવસ અગાઉથી જ ઊંધિયું-જલેબી બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે10:54 AM IST
કરુણા અભિયાન - ૨૦૨૬ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરુણા અભિયાન અંતર્ગત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી : ઉતરાયણમાં પતંગ-દોરીથી પક્ષીઓને થતી ઈજાની સામે સારવાર અને રક્ષણ માટે રાજ્યભરમાં આશરે ૭૨૮ જેટલા વેટરનિટી તબીબો, ૮૬૨૦ જેટલા સેવાભાવી સ્વયંસેવકો સેવારત: રાજ્યભરમાં ૧૦૩૬ સારવાર કેન્દ્રો તથા કલેક્શન સેન્ટર ઊભા કરાયાં: પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો ૮૩૨૦૦૦૨૦૦૦ નંબર પર વોટ્સઅપ દ્વારા અને વેબસાઇટ પરથી મેળવી શકાશે: ૨૦૧૭થી શરૂ થયેલા કરૂણા અભિયાન અન્વયે કુલ ૧.૧૨ લાખ પશુ-પક્ષીઓનું રેસ્ક્યુ થયું7:17 PM IST
અમદાવાદની પ્રકાશ મનોદિવ્યાંગ શાળાની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રીએ આત્મીય સંવેદના સાથે વડીલ વાત્સલ્ય સ્નેહ ભાવથી શાળાનાં બાળકોને મીઠાઈ આપી, ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી: મનોદિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી: અમેરિકાની યુનિફાઇડ બાસ્કેટબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ સહિત સ્પેશિયલ ખેલ મહાકુંભના વિજેતા બાળકોને મુખ્યમંત્રીએ સન્માનિત કર્યા7:06 PM IST
ગુજરાત પોલીસની મહત્વની પહેલ: ડ્રગ્સ અંગે બાતમી આપવા માટે વોટ્સએપ નંબર જાહેર : હવે કોઈ પણ નાગરિક ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે ANTF ગુજરાત વોટ્સએપ નંબર: 99040 01908 ઉપર સંપર્ક કરી શકશે : નાગરિકો નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1908 ઉપર પણ કોલ કરી શકે છે : ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે4:54 PM IST
ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ તરીકે એસ. કે.પટેલ 2:33 PM IST
દેશના વિવિધ રાજ્યોમાં ચોરી કરતી ગેંગ ટાર્ગેટ ગૂગલ પરથી શોધતી હોવાનો ધડાકો : તમિલનાડુ, સિકંદરાબાદ, દિલ્હી સહિત મોટાભાગના રાજ્યમાં હાહાકાર મચાવતી ગેંગને ગુજરાત (સુરત)માં પગ મૂકવાનું ક્રાઇમ બ્રાન્ચે ભારે પાડી દીધું સીપી અનુપમસિંહ ગેહલોત, જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્તની સૂચનાનો ડીસીપી ક્રાઈમ ભાવેશ રોજિયા ટીમના પોલીસ ઇન્સ્પેકટર જયરાજસિંહ ઝાલા તથા સ્ટાફે દિલથી મહેનત કરતા મોટી ફતેહ મળી2:43 PM IST
ગીતા વંદનાઃ ચિન્મય મિશનનાં 75 વર્ષની ભવ્ય ઉજવણી : ચિન્મય અમૃત મહોત્સવ – ગીતા વંદના માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગીતા સાથે જોડાવાનો, તેને અનુભવવાનો, અને તેના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો એક દિવ્ય અને સ્મરણીય અવસર : અમદાવાદના સેટેલાઇટના રત્નમણિ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમ દર્શકો માટે એક અનોખો અને રસસભર અનુભવ બની રહ્યો : વિશ્વભરનાં 350થી વધુ ચિન્મય કેન્દ્રો દ્વારા આખા વર્ષ દરમિયાન વિવિધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા ઉજવાશે3:35 PM IST
સુરતની “દાલ ચાવલ “ગેંગ વિરુદ્ધ GUJCTOK હેઠળ મોટી કાર્યવાહી : ગેંગના દાલ ચાવલ, લસ્સી, બીડી સહીત પાંચ આરોપીઓની ધરપકડ : ગેંગ વિરુદ્ધ અનેક ગુન્હા પોલીસ ચોપડે રજીસ્ટર: સામાન્ય નાગરિકો પર હુમલો કરવો, લોકોની મિલકત પચાવી પાડવી, લોકોને જાનથી મારી નાંખવાની ધમકી આપવી જેવા ગંભીર ગુન્હા આરોપીઓએ આચર્યા છે7:25 PM IST
ઉત્તરાયણને ‘કરુણા પર્વ’ બનાવીએ: પતંગબાજી અને પશુ આહાર બાબતે સાવચેતી રાખવા રાજ્ય સરકારની જાહેર જનતાને અપીલ : આકાશમાં મુક્તપણે ઉડતા પક્ષીઓને દોરીના જીવલેણ ઘાથી બચાવવા માટે પતંગબાજોએ વિશેષ તકેદારી રાખવી જરૂરી: પતંગ ચગાવવામાં પ્લાસ્ટિક, ચાઈનીઝ દોરી કે વધુ પડતા કાચ પાયેલી દોરીનો ઉપયોગ બિલકુલ ન કરવા સૂચન7:12 PM IST
કાલે પતંગપ્રેમીઓ મોજથી પતંગ ઉડાડી શકશેઃ અશોકભાઇ પટેલ : તા. ૧૪ થી ૧૬ ફરી ઠંડીનો રાઉન્ડઃ તા. ૧૭ થી ૨૦ જાન્યુઆરી ઠંડીમાં રાહત થશે કાલે મકરસંક્રાંતિના દિવસે પવનની ઝડપ ૭ થી ૧૫ કિ.મી. અને ૧૫ મીએ પવનની ગતિ ૮ થી ૨૦ કિ.મી. ની રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉતર ભારતમાં હળવો મધ્યમ વરસાદ તો પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થશે3:35 PM IST
VGRCમાં રજૂ થયેલા ‘‘સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજનલ માસ્ટર પ્લાન’’માં જાહેરાત : સૌરાષ્ટ્રને દેશના સૌથી મોટા મલ્ટી સેક્ટર મેન્ચુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન તરીકે વિકસાવાશે : સૌરાષ્ટ્ર આર્થિક ક્ષેત્રના વિકાસ માટે નોન-મેટાલિક મિનરલ્સ (સિરામિક્સ), ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ ગુડ્સ તથા પ્રવાસન પર ભાર : સૌરાષ્ટ્રના એમ.એસ.એમ.ઈ.એ પેઢીગત વ્યવસાયોમાંથી બહાર નીકળીને મોટા પાયે વિકસતા સાહસોમાં રૂપાંતરિત થવું જરૂરીઃ એસ.અપર્ણા, ગ્રીટના સી.ઈ.ઓ.: સૌરાષ્ટ્ર માત્ર સપ્લાયર તરીકે નહીં પણ સંપૂર્ણ સિસ્ટમ અને સોલ્યુશન પ્રોવાઇડર તરીકે પોતાનું સ્થાન મજબૂત કરે તે જરૂરીઃ , કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ અજય ભાદુ3:31 PM IST
વિવેકાનંદજીએ આપેલા જીવન ઘડતરના ચાર મુદા.. આત્મવિશ્વાસ,એકાગ્રતા, ચરિત્ર નિર્માણ અને રાષ્ટ્રસેવાને વળગી રહો : વિશ્વ યુવા દિવસની વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા શાનદાર ઉજવણી : DRM ગિરિરાજ કુમાર મીનાની યુવા કર્મચારીઓને શીખઃ સેક્રેટરી આર.જી. કાબર, પ્રેસિડેન્ટ હિરેન મહેતા, ડો.અનામિક શાહ દ્વારા પ્રસંગોચીત ઉદબોધન3:02 PM IST
'હોટેલમાં કુટણખાનુ ચાલે છે' તેવા સોશિયલ મિડીયામાં આવેલા ન્યુઝ મામલે હોટેલ કર્મી પર હોકી-પાઇપના ઘા : બસ સ્ટેશન પાછળ હોટેલ ચલાવતાં ભાવેશભાઇ ગોવા ફરવા ગયા હોઇ મીલપરાની હોટેલના ન્યુઝ છપાયા હતાં: ન્યુઝ છાપનારો ભાવેશભાઇનો મિત્ર હોઇ તેણે છપાવ્યાની શંકાએ મીલપરાની હોટેલવાળા હિરેને તેને ફોન કરી વાત કરતાં ભાવેશભાઇએ કર્મચારી વિજયને ખુલાસો કરવા મોકલતાં માથાકુટ થઇ : એ-ડિવીઝન પોલીસે હિરેન પ્રજાપતિ, તેના ભાઇ મયુર અને વિશાલ નેપાળી વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો2:45 PM IST
કાલે કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતા દેવનો પ્રાગટયદિન : ગોંડલમાં શોભાયાત્રા : ગોંડલ શહેર તથા તાલુકાના તમામ ઘરદિઠ સવામુઠી ખીચડી એકત્ર કરી જ્ઞાતિ ભોજનમાં પિરસવામાં આવશે : ૧૮મા વર્ષે ભવ્ય આયોજન : સંતો-મહંતોના ફલોટ, શ્રી માંધાતા, શ્રી વેલનાથ, જલકારીબાઇ, વિર તાનાજી વિ. ના જીવનચરિત્રો રજુ થશે : સંતો-મહંતો, રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ11:43 AM IST
સ્વાગતમ3:07 PM IST
ધોરાજી નેશનલ હાઇવે પર કરુણ અકસ્માત: લગ્નની માસિક વર્ષગાંઠ દિવસે જ દંપતી ખંડિત :પત્નીનું મોત :પતિ ગંભીર : એક્વાટિક વોટર પાર્ક નજીક કારનું ટાયર અચાનક ફાટી ગયું કાર માર્ગની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ: અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ભાગો ફુરચેફુરચા થઈ ગયા અને એક ટાયર દૂર ફંગોળાઈ ગયો.1:06 AM IST
જામનગર જિલ્લાના કાલાવડમાં ચોંકાવનારી ઘટના : પેરાશૂટ લઈને ઊડતો યુવક સીધો વીજ વાયર પર ભટકાયો : 100 ફૂટથી નીચે પડ્યો છતાં બચી ગયો : કાલાવડની મછલીવડ ચોકડી પાસે આવેલી હેલીપેડ સોસાયટીમાં યુવક પેરાશૂટની મદદથી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે વીજ વાયર સાથે અથડાયા બાદ યુવક નીચે પટકાયો હતો સદનસીબે તે સમયે વીજ પ્રવાહમાં કોઈ શોર્ટ સર્કિટ ન થતાં મોટી દુર્ઘટના ટળી 12:54 PM IST
અખબારોની ભૂમિકા સમાજ અને સરકાર વચ્ચે સેતુરૂપ : ગ્રામીણ પત્રકારત્વની મહત્વતા સવિશેષ : અમદાવાદ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના સહાયક નિર્દેશક સુમન મછાર, વરિષ્ઠ પત્રકાર મણિલાલ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રુબીસિંહ રાજપૂત, જિલ્લા લોકપાલ સુનિલ વિજય વર્ગીય, પીઆઇબીના મીડિયા એન્ડ કોમ્યુનિેકશન ઓફિસર ઇન્દ્રવદનસિંહ ઝાલા વિગેરેની ઉપસ્થિતિમાં મીડિયા વર્કશોપ યોજાયો 1:48 PM IST
‘મનરેગા બચાવો' આંદોલન પંચાયત, બ્લોક, જીલ્લા અને રાજ્ય સ્તરે કોંગ્રેસ દ્વારા લડત લડવામાં આવશે : ભાજપની ગરીબ વિરોધી વીબી-ગ્રામ-જી કાયદાની ઘોર નિંદા કરે છેઃ આ ગ્રામીણ ગુજરાતના જીવન પર સીધો હૂમલો છેઃ વિકસિત ભારત-ગ્રામ-જી કાયદાની તાત્કાલિક પરત ખેંચવામાં આવે, મનરેગાના મૂળ અધિકાર આધારિત સ્વરૂપની પુનઃસ્થાપના કરવામાં આવે1:40 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
ક્રિકેટ જગતમાં ખળભળાટ: શું બાંગ્લાદેશ 2026 વર્લ્ડ કપમાં ભારત આવવાનો ઇનકાર કરીને પોતાના પગ પર કુહાડી મારી રહ્યું છે? : મુસ્તફિઝુર રહેમાનના IPL કોન્ટ્રાક્ટથી શરૂ થયેલો વિવાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરમાયો : ICC એ બાંગ્લાદેશની હઠ સામે લાલ આંખ કરી ભારતનો પ્રવાસ કરવા અંગે અંતિમ ચેતવણી આપી : પાકિસ્તાનની એન્ટ્રીએ મામલો વધુ ગૂંચવ્યો5:49 PM IST
રાતની ઊંઘ ઉડાડી દેશે આ હાઈ-વોલ્ટેજ ડ્રામા સીરીઝ: 'ધ કાર્દાશિયન્સ'ની 7 સીઝન OTT પર ધૂમ મચાવવા તૈયાર, શું તમે આ ફેમિલી ડ્રામા માટે તૈયાર છો? : કાયલી જેનરથી લઈને કિમ કાર્દાશિયન સુધીની ગ્લેમરસ લાઈફ અને વિવાદો હવે Jio Hotstar પર: 20 સીઝનના મહા-પ્રોજેક્ટમાંથી 7 સીઝન રિલીઝ, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ક્રેઝ7:54 PM IST
બોલિવૂડમાં નવી લવ સ્ટોરી? દિશા પટાણી અને પંજાબી સિંગર તલવિંદર વચ્ચે ડેટિંગની અફવાઓ તેજ, ઉદયપુરના લગ્નમાં હાથમાં હાથ નાખી જોવા મળ્યું 'કપલ' : ટાઇગર શ્રોફ બાદ હવે મિસ્ટ્રી મેન તલવિંદર સાથે દિશાની નિકટતા ચર્ચામાં: એરપોર્ટ પર બોર્ડિંગ પાસ સંભાળતી જોવા મળી અભિનેત્રી, શું ટૂંક સમયમાં કરશે સત્તાવાર જાહેરાત?5:01 PM IST
ગુજરાત ‘રેરા'ના સભ્ય એમ.એ. ગાંધીનો જન્મદિન1:48 PM IST
વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાનો જન્મદિન 2:27 PM IST




























































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































































































