<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

સંતોષ ટ્રોફી : ગુજરાત - રાજસ્‍થાન વચ્‍ચે નિર્ણાયક મેચ ૧-૧થી ડ્રો

રાજકોટ : જયપુર ખાતે અયોજીત સંતોષ ટ્રોફી ૭૯મી નેશનલ ફૂટબોલ ચેમ્‍પિયન-શીપનો મેચ ગુજરાત અને રાજસ્‍થાન વચ્‍ચે ૧-૧થી ડ્રો રહેલ. રાજસ્‍થાન અને  ગુજરાતને  ૪-૪ પોઇન્‍ટ્‍સ છે. ગોલ એવરેજમાં રાજેસ્‍થાન આગળ છે. ગુજરાત કાલે દાદરા નગર હવેલી એન્‍ડ દમણ અને દીવ સાથે મેચ રમશે, અને રાજસ્‍થાન મહારાષ્‍ટ્ર સાથે મેચ રમશે. જે ટીમ ગ્રુપમાં ટોપ કરશે તે આગામી જાન્‍યુઆરી માં ફાઇનલ રાઉન્‍ડમાં રમવા જશે. તેમ મુળરાજ સિંહ ચુડાસમા (સેક્રેટરી, ગુરાત સ્‍ટેટ ફૂટબોલેસોસીએશન)એ જણાવ્‍યું છે.

(3:31 PM IST)