<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

મેમનગર સ્વા,ગુરુકુલ સુવર્ણ જયંતિ નિમિત્તે 21 દિવસનો મહાવિષ્ણુયાગ શરુ 1200 બહેનો ભાઇઓ દેહશુદ્ધિમાં જોડાઇ મહાવિષ્ણુયાગમાં જોડાયા 1008તીર્થોની માટીથીયજ્ઞશાળા રચવામાં આવી.

અમદાવાદ તા.23 મેમનગર સ્વા,ગુરુકુલ સુવર્ણ જયંતિ નિમિત્તે,

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાઅને ઉપસ્થિતિમાંતા.22 ડિસેમ્બર થી 11 જાન્યુઆરી દરમ્યાન 21દિવસનો મહાવિષ્ણુયાગ શરુ થયેલ છે.

યજ્ઞ શરુ થયા પહેલા અરણીના કાષ્ઠને હરિભકતો દ્વારા ઘર્ષણ કરીને અગ્નદેવના પ્રગટ કરવામા આવ્યા હતા.અને વાજતે ગાજતે પુરાણી બાલકૃષ્ણદાસજીસ્વામીએ અગ્નિદેવને મસ્તકે ધારણ કરી પવિત્ર અગ્નકુંડમાં પધરાવ્યા હતા,અને યજ્ઞની શરુઆત કરવામાંઆવીહતી………કનુભગત

 

 

(4:34 PM IST)