News of Wednesday, 24th December 2025
સાબરમતી રેલવે સ્ટેશનની નવી બિલ્ડીંગમાં રિઝર્વેશન સેન્ટરનો પ્રારંભ કરાયો
મુસાફરોની સુગમ અવરજવર માટે નવા સ્ટેશન ભવનમાં લિફ્ટ તથા સીડીઓની સુવિધા ઉપલબ્ધ

અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના સાબરમતી રેલવે સ્ટેશન પર નવા સ્ટેશન ભવનમાં રિઝર્વેશન કચેરીનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. તે મુજબ, આવતીકાલ 25 ડિસેમ્બર 2025થી રિઝર્વેશન કચેરી નવા સ્ટેશન ભવનના પ્રથમ માળે કાર્યરત રહેશે. મુસાફરોની સુગમ અવરજવર માટે નવા સ્ટેશન ભવનમાં લિફ્ટ તથા સીડીઓની સુવિધા ઉપલબ્ધ છે, જેના ઉપયોગથી મુસાફરો રિઝર્વેશન સેન્ટર સુધી સરળતાથી પહોંચી શકે છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
