News of Saturday, 27th December 2025
શિવાંશ દેસાઇને કરાટેમાં મેડલ મળતા નરહરિ અમીનના અભિનંદન

રાજકોટઃ ગુજરાત રાજય દ્વારા સબ જુનિયર કરાટે ચેમ્પિયનશીપ આણંદ ખાતે યોજવામાં આવી હતી જેમા અમદાવાદની હીરામણિ શાળાના ધોરણ-૩ ના વિદ્યાર્થી શિવાંશ દેસાઇએ સબ જુનિયર વિભાગમાં ભાગ લઇ કાસ્ય મેડલ પ્રાપ્ત કર્યો હતો અને હીરામિણ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)નું ગૌરવ વધાર્યું હતું આ સિદ્ધિ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી ડો. વરુણ અમીન શાળાના સી.ઇ.ઓ ભગવત અમીન આચાર્યા શ્રીમતી પિનાક્ષી વડોદરિયા, કો-ઓર્ડિનેટર કેતન ભટ્ટ સહિત સ્ટાફે વિદ્યાર્થીને અભિનંદન આપ્યા હતા.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
