તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Saturday, 27th December 2025
નાઇરોબીના શ્રી સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટની આરતી

અમદાવાદ : શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઇરોબી શ્રી ઘનશ્યામ મહારાજ રજત મહોત્સવ અંતર્ગત ભવ્ય અન્નકૂટની આરતી પરમ પૂજય જ્ઞાનમહોદધિ આચાર્યશ્રી જિતેન્દ્રયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ તથા સંતવૃંદે આરતી ઉતારી ભવ્ય અન્નકૂટનાં દર્શન કરાવ્યા હતા. તેમ મહંત સદ્દગુરૂ ભગવતપ્રિયદાસજી સ્વામીઍ જણાવ્યું હતું.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
