News of Monday, 29th December 2025
શ્રી સ્વામિનારાયણ મેમનગર ગુરુકુલ યોજાયેલા 21દિવસના મહાવિષ્ણુયાગ પ્રસંગે 2100કીલો દાડમનો ફલકુટોત્સવ

અમદાવાદ.તા 28-12-2025 શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને ઉપસ્થિતિમાં મેમનગર ગુરુકુલમાં 21 દિવસનો મહાવિષ્ણુયાગ ઉજવાય રહ્યો છે ત્યારે તે નિમિતે મેમનગર ગુરુકુલમાં 2100 કીલો દાડમનો ફલકુટોત્સવ યોજાયો હતો ત્યારે આ દાડમનો પ્રસાદ ગરીબોને વહેચવામા આવ્યો હતો --- કનુભગત
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
